<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

હળવદ પાસે રેલ્‍વે ફાટક નજીક ધ્રાંગધ્રાના યુવકનું ટ્રેન હડફેટે મોત બપોરે દોઢ આસપાસ સૌરાષ્‍ટ્રના હળવદ હાઈવે ઉપરના કવાડીયાના પાટીયા પાસે રેલ્‍વે ફાટક નજીક ધ્રાંગધ્રાના નરસિંહપરા વિસ્‍તારમાં રહેતા નાગરભાઈ ઈશ્વરભાઈ પરમાર નામના ૪૦ વર્ષના યુવકનું કચ્‍છ જતી ટ્રેનની હડફેટે મૃત્‍યુ નિપજ્‍યુ છે.

(4:12 PM IST)