<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કાશ્‍મીરના પુલવામામાં ૨ આતંકી ઠાર લશ્‍કર - એ - તૈયબાનો ટોચનો આતંકી સામેલ : દક્ષિણ કાશ્‍મીરના પુલવામા જીલ્લાના નિહમા ક્ષેત્રમાં ચાલી રહેલ એન્‍કાઉન્‍ટરમાં બે આતંકી ઠાર મરાયા છે. જેમાં લશ્‍કર-એ-તૈયબા આતંકી સંસ્‍થાનો ટોચનો કમાન્‍ડર રીશજ અહમદ ઉર્ફે ખાલીક માર્યા ગયાનું મનાય છે. જો કે હજુ સુધી તે કન્‍ફર્મ થયુ નથી. સુરક્ષાદળોના ઘેરામાં તે સપડાઈ ગયાનું અને સરેન્‍ડર થવા તેના કુટુંબીઓ દ્વારા સમજાવવા પ્રયાસ થયાનું પણ જાણવા મળે છે. (સુરેશ ડુગ્‍ગર દ્વારા)

(4:48 PM IST)