તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Monday, 3rd June 2024
જમ્મુ કાશ્મીરના ૨ પૂર્વ મુખ્યમંત્રીના ભાવી કાલે નક્કી થશે : લોકસભા ચૂંટણીના પરિણામો આવવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતીના ભાવી ઉપર સહુની મીટ મંડાયેલ છે : જયારે ગુલામ નબી આઝાદ મેદાનમાં ઉતર્યા નથી તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી લડવા માગે છે.

(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
