તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૩ શુક્રવાર
News of Monday, 3rd June 2024
તમામ વિપક્ષી નેતાઓ કલ રાત સુધી દિલ્હીમાં જ રોકાશે ઇન્ડિયા મોરચાના તમામ વિપક્ષી સિનિયર નેતાઓને આવતીકાલે 4 જુનની રાત્રી અથવા 5મી જુનની સવાર સુધી દિલ્હીમાં રહેવા કહેવાયું છે મમતા બેનર્જીએ પણ આ બાબતે હકારાત્મક વલણ અપનાવ્યું છે, પરિણામો પછી બેઠક યોજાશે,કોંગ્રેસના વર્તુળો કહે છે કે ધારણા મુજબ પરિણામો નહીં આવે તો દેખાવો, પ્રેસ કોન્ફ્રન્સ,રાષ્ટ્રપતિ સાથે મુલાકાત અંગે ચર્ચા થશે અને ચૂંટણી પંચના રોલ અંગે પ્રશ્ર્ન ઉઠાવાશે

(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
