<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

યુપીમાં કાંટાની ટક્કર: NDA 39 સીટ અને I.N.D.I.A.39 બેઠકો પર આગળ યુપીની 80 સીટો પર મતગણતરી ચાલી રહી છે. 80 બેઠકો માટે પ્રારંભિક વલણો આવી ગયા છે. જેમાં એનડીએ 39 સીટો પર, I.N.D.I.A. ગઠબંધન 39 સીટો પર અને બીએસપી અને અન્યોએ 1-1 સીટ પર લીડ મેળવી છે.

(10:46 AM IST)