તા. ૨૫ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર વદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 4th June 2024
કિંગમેકરની ભૂમિકામાં રહેલા આંધ્રના ચંદ્રાબાબુ નાયડુનો નરેન્દ્રભાઈએ સંપર્ક કર્યો: કોંગ્રેસ પણ સંપર્કમાં : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બપોરે દોઢ વાગે આંધ્રના ટીડીપી પક્ષના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે. તેમનો પક્ષ ૧૬ બેઠકો ઉપર આગળ છે. : કોંગ્રેસના મોવડીઓ પણ ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કરી રહ્યાના અહેવાલ મળે છે. : ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર અત્યારે દેશના રાજકારણમાં કી-ફિગર થઈ ગયા છે. નીતીશ કુમારના જેડીયુ પાર્ટી પાસે પણ ૧૫ બેઠકો છે.

(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
