તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 4th June 2024
રાયબરેલીની બેઠક રાહુલ ગાંધી ૪ લાખ મતે જીતી ગયા : યુપીની પ્રતિષ્ઠા ના જંગ સમી રાય ભરેલી ની બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ચાર લાખથી વધુ મતોથી જીતી ગયા છે તેઓ વાયનાડ બેઠક ઉપર પણ પ્રચંડ લીડ ધરાવે છે.

(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
