<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાહુલ ગાંધી બંને બેઠકો ઉપર સાડા ત્રણ લાખ મતની તોતિંગ બહુમતીથી આગળ છે :સાંજે સવા પાંચ વાગ્યે મળતા અહેવાલ મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક ઉપરથી ૩.૬૫ લાખ મતથી આગળ છે જ્યારે યુપીની રાયબરેલી બેઠક ઉપર ૩.૮૮ લાખ મતથી આગળ છે

(5:32 PM IST)