News of Tuesday, 4th June 2024
આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં મોદી કેબિનેટના મંત્રીઓનું વિદાય ડિનર યોજાશે: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ટ્રેન્ડ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે બુધવારે (૫ જૂન) સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં મોદી-૨ સરકારના ૫૩ કેન્દ્રીય મંત્રીઓ માટે વિદાયમાનવ સ્વરૂપે રાત્રિભોજન યોજાયું છે.

(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
