દેશ વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓ સામે મોટી કાર્યવાહી! ;NIA-ATSએ મેરઠમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા : એનઆઈએ, એટીએસ અને દિલ્હી પોલીસે સંયુક્ત રીતે મેરઠના સરધના પોલીસ સ્ટેશન વિસ્તારના ખીવાઈ ગામમાં દરોડા પાડ્યા: જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક કેસમાં ટીમે ત્રણ અલગ-અલગ યુવકોની લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરી1:00 AM IST
લોકસભા અને રાજ્યસભામાં અનામતની ૫૦ ટકા મર્યાદાની અડચણ દૂર થાય તે અમે સુનિશ્ચિત કરશું, અને આમ કરતા અમને કોઈ શક્તિ રોકી નહીં શકે: બંધારણના રક્ષણ માટે આ ૫૦ ટકાની મર્યાદા દૂર કરવી જરૂરી છે: રાહુલ ગાંધી : ઓબીસી સમુદાય કુલ વસ્તીના ઓછામાં ઓછા ૫૦ ટકા છે, પરંતુ બજેટ નક્કી કરનાર ૯૦ આઈએએસ અધિકારીઓમાંથી માત્ર ૩ જ ઓબીસીમાંથી આવે છે: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષની તીખી આલોચના : ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરે છે, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે સત્ય બહાર આવે: શાળાઓમાં દલિતો કે પછાત વર્ગોનો ઈતિહાસ ભણાવવામાં આવતો નથી, અને હવે તેઓ આ ઈતિહાસને ભૂંસી નાખવાના પ્રયાસો કરી રહ્યા છે: વિરોધ પક્ષના નેતા આકરા મિજાજમાં11:35 PM IST
'હું એક સંસ્કારી માણસ છું, હું એવું જ વર્તન કરીશ' જયશંકરે પાકિસ્તાનની મુલાકાત પહેલા પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા : જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. જયશંકરે કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધો રાખવા માંગે છે પરંતુ સીમા પારના આતંકવાદને નજરઅંદાજ કરીને આવું ન થઈ શકે. 10:25 PM IST
ઇન્ડિયા ટુડે ના એકઝિટ પોલ મુજબ કાશ્મીર ખીણમાં ભાજપને એક પણ બેઠક મળશે નહીં: ડિપોઝિટ જશે: જમ્મુમાં ભાજપને ક્લીન સ્વીપ છતાં સરકાર બનાવી શકશે નહીં: કાશ્મીરમાં ભાજપનો વોટ શેર માત્ર ૩ ટકા? : સરકાર રચવામાં થોડી ખેંચતાણ થઈ શકે છે, અથવા ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે: સરકાર પાંચ સભ્યોની નિમણૂક કરી શકે છે: તેની શું અસર થશે?10:20 PM IST
આરજી કાર કોલે મહિલા તબીબ રેપ - મર્ડર કેસ : વિરોધ કરી રહેલા ડોકટરોએ મમતા સરકાર સામે હવે ભૂખ હડતાળ શરૂ કરી ડૉક્ટરોનું નિવેદન "અમે વચન પ્રમાણે ફરજમાં જોડાઈશું પણ કંઈ ખાઈશું નહીં" : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કારણે ડૉક્ટરોનો વિરોધ શરૂ થયો હતો9:55 PM IST
હરિયાણામાં કોંગ્રેસનું વર્ચસ્વ : જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની લી:જાણો શું છે ભાજપની સ્થિતિ ? : હરિયાણા જમ્મુ કાશ્મીર હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં કેદ:હવે 8મી ઓક્ટોબરે મતદાન પેટીઓ ખુલશે અને પરિણામ જાહેર થશે:આ પહેલા બંને રાજ્યો માટે એક્ઝિટ પોલના વલણો બહાર આવ્યા8:43 PM IST
દિલ્હીમાં બસ માર્શલ્સ પર હાઇ-વોલ્ટેજ ડ્રામા; AAP મંત્રી ભાજપના ધારાસભ્યને પગે પડ્યા:સીએમ આતિષીએ લીધું ચોંકાવનારું પગલું : માર્શલોની પુનઃસ્થાપના માટે એલજી સાહેબને મળવા જતા સીએમ આતિશીએ કહ્યું કે દિલ્હીમાં નિમણૂકની સંપૂર્ણ સત્તા લેફ્ટનન્ટ ગવર્નરને છે:ભાજપે કહ્યું કે માર્શલોની પુનઃસ્થાપનાનો પ્રસ્તાવ કેબિનેટમાં પસાર થવો જોઈએ કેબિનેટે તરત જ બસ માર્શલોને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો.7:14 PM IST
પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ નરસિમ્હાનંદના નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં હંગામો : ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો : 21 પોલીસકર્મી ઘાયલ : 10 પોલીસ વાનને નુકસાન : 1200 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો , પોલીસે તેમાંથી 26ની ઓળખ કરી લીધી : ગાઝિયાબાદ સ્થિત હિંદુ સંત યતિ નરસિમ્હાનંદ મહારાજ તેમની પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી બદલ બાદમાં કેસ નોંધવામાં આવ્યો 4:26 PM IST
નિજ્જર હત્યા કેસ: કેનેડામાં ભારત વિરુદ્ધ વિદેશી હસ્તક્ષેપના આરોપોની નવી તપાસ શરૂ : ભારત ખાલિસ્તાની વિરોધને રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા તરીકે જુએ છે જો કે તે હિંસક ઉગ્રવાદની કેનેડાની વ્યાખ્યામાં આવતું નથી : રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના વાઇસ પ્રેસિડેન્ટ માર્ક ફ્લિને આ બાબતે મહત્વની માહિતી શેર કરી : ભારતીય અધિકારીઓએ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અંગે વારંવાર તેમની ચિંતા વ્યક્ત કરી છે4:31 PM IST
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ : અખાડા પરિષદે શાહી સ્નાન અને પેશવાઈનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો : ઉજ્જૈનમાંથી અવાજ ઉઠાવવામાં આવ્યો : યોગી આદિત્યનાથ નામ બદલવાની જાહેરાત કરે તેવી શક્યતા : અખિલ ભારતીય અખાડા પરિષદની બેઠકમાં ઉપસ્થિત સંતો અને સભ્યો ઉપસ્થિત ઉજ્જૈનમાં શાહી સવારીને શાહી સવારી કહેવામાં આવતી હતી : મુખ્યમંત્રી મોહન યાદવે તેને મંજૂરી આપી દીધી છે4:41 PM IST
UPIએ નાણાકીય વ્યવહારોને સરળ તો બનાવી દીધા પરંતુ જો આ એપ્લિકેશનમાં "UPI ઑટોપે મોડ" ચાલુ રહી જાય તો બેન્ક એકાઉન્ટમાં જોખમ સર્જાઈ જાય : ઘણી વખત લોકો ભૂલી જાય છે કે તેઓએ કઈ સેવા માટે ઓટોપે મોડ ચાલુ કર્યો છે પરિણામે, કોઈપણ સૂચના વિના તમારા બેંક ખાતામાંથી પૈસા કપાતા રહે છે જેથી કાળજી લેવી જરૂરી4:04 PM IST
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે હરિયાણાના મિર્ઝાપુરમાં પરિવાર સાથે મતદાન કર્યું : મતાધિકારનો ઉપયોગ કરીને દેશ અને સમાજની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા અપીલ : ‘પહેલા મતદાન, પછી જલપાન’નું અનુસરણ કરતાં રાજ્યપાલ : લેડી ગવર્નર દર્શના દેવી, પુત્ર ગૌરવ આર્ય અને પુત્રવધુ કવિતા ચૌધરીએ મતાધિકારનો ઉપયોગ કર્યો12:11 PM IST
કુડાસણનો 'ગૌરવપથ': સ્માર્ટ સીટી ગાંધીનગરના નિર્માણમાં એક અનેરૂ આકર્ષણ ઉમેરાયું:ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગૌરવ પથનું કર્યું લોકાર્પણ : કુડાસણ ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે નિર્મિત આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગૌરવપથ અન્ય શહેરો માટે બનશે મોડલરૂપ:સુવિધાયુકત ફૂટપાથ, સુશોભિત બાંકડા, ગ્રીન સ્પેસ, કાફેટેરિયા, પાર્કિંગ અને આધુનિક લાઈટિંગથી લોકો માટે ગૌરવપથ બન્યો આકર્ષણનું કેન્દ્ર10:49 PM IST

સ્વાગતમ......

દેશની તાકાત....

રસોડાનું ઉદ્ઘાટન

આક્રોશ.......
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળાના મુખ્ય ગાર્ડનમાં દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટે પાલીકા ખાતે હરાજી થઈ : દર વર્ષે પાલીકા દ્વારા ગાર્ડનમાં ફટાકડાના સ્ટોલ ઉભા કરવા હરાજી કરી સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે:કુલ ૨૭ ફટાકડાના સ્ટોલની પાલિકા ખાતે હરાજી થઈ જેમાં વેપારીઓએ પોત પોતાના મનગમતા સ્ટોલ માટે બોલી લગાવી હતી12:00 AM IST
ગીરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજપીપળા ખાતે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું : વાત્સલ્ય સ્કુલ ની વિદ્યાર્થીની ધ્રુવી રાજ ગણિત પ્રોજેક્ટમાં નાંદોદ તાલુકા કક્ષા એ પ્રથમ ક્રમ લાવી; વિજ્ઞાન પ્રદર્શનનું 4 વિભાગમાં 3 નંબર પર વિજેતા બન્યા.; જેનીલ ઋષિ એ આધુનિક ટેકનિક નો બ્રિજ બનાવી ને સ્કૂલ નું નામ રોશન કર્યું11:45 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીનો પ્રારંભ : નાગરિકોને ઘર આંગણે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ પહોંચાડી કોઈ ફરિયાદનો અવકાશ જ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પારદર્શી વહીવટથી સરકારમાં જન-જનનો વિશ્વાસ વધ્યો છે:નાગરિકોને યોજનાઓનો લાભ ઘર બેઠા મળે તેવી સરકારની નેમ છે:સરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલી ઓપન હશે એટલા ગ્રિવન્સીસ ઘટશે:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ8:23 PM IST
યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓ વધે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત : વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન : માઉન્ટ આબુ - જૂનાગઢમા ૮,૬૫૦ યુવાનોને વિનામૂલ્યે સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ અપાઈ : છેલ્લા ત્રણ વર્ષમાં હિમાલય પરિભ્રમણ અને શિખર આરોહણમાં રાજ્યના કુલ ૬૦ યુવાનોએ જોડાયા : યુવાનોમાં માનસિક આરોગ્યની સાથે-સાથે આત્મવિશ્વાસ, ટીમ વર્ક તેમજ ઝડપી લક્ષ્ય પ્રાપ્તિની ક્ષમતાને વિકસિત કરે છે આ સાહસિક પ્રવૃતિઓ1:53 PM IST
"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યની કુલ ૫૮૪ ગૌશાળા-પાંજરાપોળના ૨.૬૧ લાખથી વધુ પશુઓ માટે રૂ. ૭૧ કરોડ વધુની સહાય DBT માધ્યમથી ચૂકવાઈ : ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દ્વિતીય તબક્કામાં સહાય મેળવવા માટે રાજ્યની ગૌશાળા-પાંજરાપોળ અરજી કરી શકશે; આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૫ ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકાયું4:08 PM IST
ગાંધીનગરના માણસામાં મેડીકલ કોલેજ બનાવાશેઃ ડીસેમ્બર સુધીમાં ખાતમુહૂર્તઃ અમિતભાઇ શાહ : કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગાંધીનગરના માણસામાં વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ઉદ્દઘાટન પ્રસંગે અમિતભાઇ શાહ, ઋષિકેશ પટેલ, જે.એસ.પટેલ, શિલ્પાબેન પટેલ, મયંક નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા12:20 PM IST
દેશમાં નરેન્દ્રભાઇએ આરોગ્ય સેવા સુદ્રઢ બનાવી, મેડીકલમાં ૭પ૦૦૦ બેઠકો વધારાશેઃ અમિતભાઇ : અડાલજમાં હીરામણિ આરોગ્યધામનું લોકાર્પણઃ ભુપેન્દ્રભાઇ પટેલ અને પરિમલ નથવાણીની હાજરી હીરામણિ આરોગ્યધામમાં સેવા ભાવથી સારવાર થશેઃ નરહરિ અમીન * એલોપેથી, આયુર્વેદ, નેચરોપથી વગેરે સારવાર ઉપલબ્ધઃ વરૂણ અમીન12:25 PM IST
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે “સંપૂર્ણતા અભિયાન” “સમાપન સમારોહ” યોજાયો : નર્મદા જિલ્લાની સગર્ભા મહિલાઓ, કુપોષિત બાળકોની આંગણવાડીના બહેનો, આશાવર્કર દ્વારા કાળજી કરવામાં આવી રહી છે : નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ :સંપૂર્ણતા અભિયાન” ના “સમાપન સમારોહ” કાર્યક્રમમાં કુલ ૪૦ અધિકારી-કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા11:56 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મિશન 'એરાથોન ભારત' નો પ્રારંભ : ભારતના 25 રાજ્યોમાં 25000 કિલોમીટરનું ભ્રમણ કરશે : આ મિશનનો ઉદ્દેશ્ય આબોહવાના પડકારો વિશે જાગૃતિ વધારવા અને સ્થિર ગતિશીલતા સાથે પરિવર્તન માટે ભારતના લોકોને એક કરવાનો છે: MATTERએ નીતિ આયોગના શૂન્ય - ઝીરો પોલ્યુશન મોબિલિટી કેમ્પેઈનનું ગૌરવપૂર્ણ ભાગીદાર છે. એરાથોનને EARTHDAY.ORG જેવી સંચાલિત સંસ્થાઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.11:49 PM IST
માઉન્ટ આબુ - જૂનાગઢમાં ૮,૬૫૦ યુવાનોને વિનામૂલ્યે સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ અપાઇ : યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓ વધે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત : વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન છેલ્લા ત્રણ વર્ષમાં હિમાલય પરિભ્રમણ અને શિખર આરોહણમાં રાજ્યના કુલ ૬૦ યુવાનો જોડાયા : યુવાનોમાં માનસિક આરોગ્યની સાથે-સાથે આત્મવિશ્વાસ, ટીમ વર્ક તેમજ ઝડપી લક્ષ્ય પ્રાપ્તિની ક્ષમતાને વિકસિત કરે છે આ સાહસિક પ્રવૃત્તિઓ3:51 PM IST
વડોદરામાં નવરાત્રી પર્વમાં સામૂહિક દુષ્કર્મના બનાવથી હા હાહાકાર : ભાયલીમાં મિત્ર સાથે બેસેલી સગીરા પર 3 શખ્સે દુષ્કર્મ આચર્યુ : વડોદરા તાલુકા પોલીસ દ્વારા નરાધમોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ : સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠા હતી તેવામાં પાંચ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યાં હતા અને સગીરાના મિત્રને માર મારી બેસાડી દઇ પાંચ પૈકીના ત્રણ નરાધમોએ બાળકીને પીંખી નાખી4:43 PM IST
મવડી-મુંજકા વર્ધમાનનગર વિસ્તારમાં ગંદા અને પીવાના પાણીની ફરીયાદ બનશે ભૂતકાળ : સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં અધધ ૧.૧૯ અબજના કામો મંજુર : વોર્ડ નં. ૧ માં ર૯.૭૪ કરોડના ખર્ચે ડ્રેનેજ હાઉસ કનેકશન વોર્ડ નં. ૯ માં ૧૪.૮૮ કરોડના ખર્ચે વોર્ડ નં. ૧૧માં ર૯.૦પ કરોડના ખર્ચે તથા વોર્ડ નં. ૧૮માં ૧.૪૬ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન નંખાશે : ૪પ પૈકિ ૪૪ દરખાસ્તો મંજુર : શહેરના જુદા જુદા સ્થળોએ હોર્ડિંગ બોર્ડ પર જાહેરાતના કામમાં રીટેન્ડરના આદેશ 3:06 PM IST
કરોડોની કિંમતની ‘આલાબાઇના ભઠ્ઠાવાળી' મિલ્કત અંગે મુળ માલીકનો દાવો ડીસ્ટ્રીકટ કોર્ટે ફગાવી દીધો : ૨૮ વર્ષ બાદ કબજેદારની તરફેણમાં ચુકાદો : મિલ્કતના માલીક શરદકુમાર ગીરધરલાલ કોટકે ૧૯૯૬માં દાવો કરેલ : નીચેની કોર્ટના હુકમ સામે ડીસ્ટ્રીકટ કોર્ટમાં થયેલ અપીલ ઉપર મુખ્ય ડીસ્ટ્રીકટ જજ ડી.એમ. સિંગે આપેલ મહત્વનો ચુકાદો : ટ્રાયલ કોર્ટનું હુકમનામુ રદ ફરમાવી કબજેદારની અપીલ મંજુર3:07 PM IST
હોઠના ઓપરેશન બાદ ૫૫ વર્ષના નવીનભાઇ અસહ્ય પીડામાં ધકેલાઇ ગયાઃ ડોક્ટર હવે જવાબ દેતાં નથી : દાઢીમાં ગુમડુ થયું, કેન્સર હોસ્પિટલમાં દેખાડતાં નીચલો હોઠ કપાવવો પડયો હતો, પછી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું : રિક્ષાચાલકે પોતાના સમાજમાંથી મદદ મેળવી, પત્નિના દાગીના વેંચી ૬ લાખ ફી ચુકવી ઓપરેશન કરાવ્યું: પણ ટાંકાને કારણે છાતી-ગળામાં સતત ખેંચાણ થાય છેઃ ડોક્ટરને ટાંકા તોડી આપવા વિનંતી કરતાં કહ્યું-હવે તમારી બધી સારવાર પુરી થઇ ગઇ છે, તેમાં ંકઇ ફેરફાર નહિ થાય! : પોલીસ કમિશનરને ચાર ડોક્ટરોના નામ જોગ લેખિત ફરિયાદ સાથે રજૂઆત કરીઃ ન્યાયી તપાસની ખાત્રી આપી3:54 PM IST
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ : ખેલૈયાઓમાં હોબેશ ઉત્સાહ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહારાજ ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આંખો આંજી દે તેવી રાસ-ગરબાની રમઝટ : રઘુવંશી ખેલૈયાઓ દ્વારા અવનવી સ્ટાઇલના સ્ટેપ્સ અને પારિવારીક વાતાવરણ વચ્ચે હરીશભાઇ લાખાણીનું વિશાળ ગ્રાઉન્ડ રીતસર ધમધમી ઉઠયું : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાઓને આકર્ષક ઇનામો અપાયા : અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ-૧ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પી.ડી. માલવીયા કોલેજ, રાજકોટના ચેરમેન ઘનશ્યામભાઇ હેરભા, આહીર અગ્રણી શૈલેષભાઇ ડાંગર, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવોએ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા :સુપ્રસિધ્ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્ટ્રાના સંચાલક અને ભારતના વન ઓફ ધ બેસ્ટ ડ્રમર સૌરભ ગઢવી અને તેની ટીમે જબરી જમાવટ કરીઃ વિખ્યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર વિગેરેએ ખેલૈયાઓને થીરકવા માટે રીતસર મજબુર કરી દીધા : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ,કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા ભવ્ય -અદ્કેરૂં -જાજરમાન આયોજન : ‘અકિલા'ના માધ્યમથી સમગ્ર વિશ્વના લોકો રાસોત્સવને ઘરબેઠા લાઇવ નિહાળી રહ્યા છે 3:27 PM IST
ભૂપેન્દ્રભાઇના હસ્તે કચ્છમાં રૂા. ૩૪.૫૬ કરોડના ૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત : ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ : ભુજમાં નવી પ્રાંત કચેરી, શહેર મામલતદાર કચેરી તેમજ આરોગ્ય સુવિધાઓ, પાણી પુરવઠાના કામનું લોકાર્પણ : ક્રાંતિગુરૂશ્રી શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીની સંઘર્ષ ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું : સાંસદ વિનોદ ચાવડા10:19 AM IST
પોરબંદર દીવેચા કોળી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો તે ગૌરવરૂપઃ અર્જુનભાઇ મોઢવાડીયા : માઇક વિના અને માત્ર પુરૂષો માટેની ૯૯ વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીના શતાબ્દી મહોત્સવ ઉજવણીનો પ્રારંભ : ધારાસભ્ય અર્જુનભાઇ, બાબુભાઇ બોખીરીયા, પાલીકા પ્રમુખ ચેતનાબેન તથા ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઇના હસ્તે દીપ પ્રાગટય11:39 AM IST
પિતાએ ઠપકો આપતા પુત્રી જામનગર નજીક બેડની નદીમાં આપઘાત કરવા પહોંચી પરંતુ તરુણીને પોલીસે બચાવીને વાલીને સુપ્રત કરી : પોતે પોતાનું નામ સરનામું અથવા તો પરિવારની વિગત આપતી ન હતી, અને આત્મહત્યા કરી લેવાનો પ્લાન કર્યો હોવાનું જણાવ્યું પરંતુ પોલીસ ટુકડીની સમજાવટ પછી આખરે તે સહમત થઈ અને પોતાના માતા-પિતા વગેરેના નંબર આપ્યા 1:57 PM IST
સુરેન્દ્રનગરમાં વાહન ચોર ત્રિપુટી ઝડપાઇ 12:01 PM IST
જામનગર ગ્રામ્યની મહિલા ફૂટબોલ ટીમ રાજ્યકક્ષાએ વિજેતા : ભરૂચની ટીમને ૨-૦ નાં સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો : રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે : સ્પર્ધામાં તમામ જીલ્લાઓની મળી અંદાજે ૪૫ વિજેતા ટીમોએ ભાગ લીધો હતો : ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ફૂટબોલ રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી'તી2:10 PM IST
નત મસ્તકે તમામનો આભાર માનું છુઃ ગણેશ જાડેજા12:01 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હારથી ભારતીય ટીમનો મહિલા T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ : કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમીફાઈનલમા ? હવે દરેક મેચ એન્ટી નોકઆઉટ પણ મજબૂત : 58 રનની આ મોટી હારથી નેટ રન રેટના મામલે પણ ભારતની મુશ્કેલીઓ વધી ગઈ ભારત હાલમાં -2.900ના નેટ રન રેટ સાથે ગ્રુપ Aમાં છેલ્લા સ્થાને : ભારત રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે.4:47 PM IST
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઃ ૧૪ વર્ષની શાનદાર કારકિર્દીનો અંત : ૩૮ વર્ષીય મેક્સવેલને ઘરઆંગણે વિદાય મેચ રમવાની તક ન મળીઃ યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો ઓસ્ટ્રેલિયન પસંદગીકારોનો નિર્ણયઃ શરીરને વધુ આરામ આપવા અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા નિવૃત્તિ લીધી10:24 AM IST





















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































































