News of Tuesday, 4th June 2024
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ૫.૪૦ લાખ મતથી જીતી ગયા :મધ્યપ્રદેશની ગુના લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની જીત થઈ છે. તેમણે કોંગ્રેસના યાદવેન્દ્ર રાવ સિંહને ૫.૪૦ લાખ વોટથી હરાવ્યા છે.

(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
