<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મંડી બેઠક ઉપરથી કંગના રનૌત ૭૪ હજાર મતોથી જીત્યા : હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને ૭૪ હજારથી વધુ મતોથી હરાવ્યા છે.

(6:57 PM IST)