News of Tuesday, 4th June 2024
સાંજે ૭.૨૦ કલાકે :ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા ,ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ભારતીય જનતા પક્ષને મોડી સાંજે ૭.૨૦ કલાક સુધીમાં ૨૨,૯૯,૯૧,૮૩૦ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને દેશ આખામાંથી ૧૩,૪૪,૭૯,૮૪૩ મત મળ્યા છે. મોદી સાંજે મળતા છેલ્લા અહેવાલો મુજબ ભાજપ અને એનડીએ મોરચાને ૨૯૧ બેઠક જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા મોરચાને ૨૩૪ બેઠકો મળે છે અન્ય લોકોને ફાળે ૧૯ બેઠકો જાય છે.

(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
