<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મોડી રાત્રે ૧૦.૨૮ કલાકે ૯૫ બેઠકોના પરિણામો આવવાના બાકી છે, લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી રાત્રે ૧૦.૨૮ વાગે મળતા રહેવાનું મુજબ હજી ૯૫ બેઠકોના પરિણામો જાહેર થવાના બાકી છે, ગુજરાતના સુરતની ૧ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.

(10:42 PM IST)