<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

નવો પલટો : ચંદ્રબાબુ નાયડુનો પક્ષ કદાચ મોદી સરકારમાં જોડાશે નહીં અને બહારથી ટેકો આપશે: ન્યુઝ ફર્સ્ટ ,નીતીશ કુમારના જેડીયુને ૩ અને અજીત પવારના એનસીપી સહિતના સાથી પક્ષોને ૧-૧ પ્રધાન મળશે: વાટાઘાટો ચાલુ,આશ્ચર્ય જનક ઘટના !! ટીડીપીના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ કદાચ મોદી સરકારમાં જોડાશે નહીં અને સંભવતઃ નરેન્દ્રભાઈની સરકારને બહારથી ટેકો આપશે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. દરમિયાન ભરોસાપાત્ર સૂત્રો જણાવે છે કે, નીતીશ કુમારના જનતા દળ યુ - જેડીયુ પક્ષને ફાળે ત્રણ મંત્રાલયો - ત્રણ પ્રધાનો મળી શકે છે, જ્યારે એનસીપી અજીત પવાર, શિંદે શિવસેના, જીટીએસ પાર્ટી, આર એલ ડી પાર્ટી અને અપના દળને ૧-૧ પ્રધાન - ખાતુ મળવાની શક્યતા છે. વાટાઘાટો મોડી રાત્રે હજુ ચાલુ છે.

( IST)