<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

૯મી જૂને સાંજે ૭.૧૫ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર ભાઈ પ્રધાનમંત્રી સાથે શપથ લેશે : સત્તાવાર જાહેર થયું છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી ૯મી જૂને સાંજે ૭.૧૫ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમના મંત્રી મંડળ સાથે વડાપ્રધાન પદના ત્રીજી વખત શપથ લેશે: ન્યુઝ ફર્સ્ટ

( IST)