<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ઉન્નાવ બળાત્કાર કેસ: દિલ્હી હાઈકોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો : આ કેસમાં સેંગરને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે : તેણે કોર્ટમાં કહ્યું હતું કે તે છ વર્ષથી જેલમાં છે.

( IST)