તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 8th June 2024
ખંભાળિયા ના પીઢ રઘુવંશી, લોહાણા સમાજના આગેવાન, જન્સંઘી કાર્યકર, એક સમય ના અખબારી તંત્રી અને તેજાબી ભાષણ માટે જાણીતા શ્રી નટુભાઈ ગણાત્રા નું 77 વર્ષ ની વાયે આજે દુઃખદ અવસાન થયું છે : રિલાયન્સ પરિવારના પરિમલભાઈ નથવાનીના પરમ મિત્ર એવા નટુભાઈને, પરિમલભાઈ એ 'X' પર પોસ્ટ મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી (કૌશલ સવજાણી)

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
