<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ફડણવીસને રાજીનામું આપવામાં ઉતાવળ નહીં કરવા હાઈકમાન્ડની સૂચના: ભાજપ હાઈકમાન્ડે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને હાલ પૂરતું તેમનું રાજીનામું સ્થગિત રાખવા કહ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(10:09 AM IST)