<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

રાજયના તમામ અભ્‍યારણો ૧પમીથી મુલાકાતીઓ માટે બંધ કરાશે ગુજરાતમાં ૧પ જૂનથી ૧પ ઓકટોબર સુધી રાજયના તમામ અભ્‍યારણો અને રાષ્‍ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

(3:43 PM IST)