<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

દસ્‍તાવેજો વધી જતા રાજકોટમાં ઝોન-પ અને ૭માં સોમવારથી બે કલાક વધુ કામગીરી થશે : નવી જંત્રી આવી રહી છે...રાજકોટમાં કુલ ૧૮ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં તમામ સ્‍લોટ હાઉસફુલ જઇ રહ્યા છેઃ તેમાં પણ ઝોન-પ, અને ૭ માં દસ્‍તાવેજો કરાવનારની સંખ્‍યા વધી જતા અને ડબલ સ્‍લોટ થતા સોમવારથી ઉપરોકત બંને ઝોનમાં બે કલાક વધુ કામગીરી થશે, સવારે ૯ વાગ્‍યે કામગીરી શરૂ થશે અને સાંજે ૭II સુધી ચાલશે.

(3:43 PM IST)