<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ચંદ્રાબાબુ નાયડુના પક્ષના બે પ્રધાનો પ્રધાનમંત્રીમાં જોડાશે:ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી પક્ષના કે. રામમોહન નાયડુ (કેબિનેટ) અને ચંદ્રશેખર પેમ્માસાની (રાજ્યકક્ષા) નવી એનડીએ સરકારમાં પ્રધાનો તરીકે જોડાશે તેની પુષ્ટિ કરી છે: ન્યુઝ ફર્સ્ટ

(10:26 AM IST)