<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

૨૦૨૬માં મુંબઈમાં એર ટેક્સીનો પ્રારંભ થશે:મુંબઈમાં ૨૦૨૬થી એર ટેક્સી સેવા શરૂ થશે. એવી ધારણા છે કે દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં સાથે જ એર ટેક્સીની શરૂઆત થશે અને બીજા રાઉન્ડમાં હૈદરાબાદ અને ચેન્નાઈથી એર ટેક્સી સેવા શરૂ થવાની અપેક્ષા છે.

(3:19 PM IST)