News of Sunday, 9th June 2024
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખના નામની ચર્ચા જોરશોરથી ચાલુ: નડાનો કાર્યકાળ ૩૦ જુને પૂરો થાય છે, ભારતીય જનતા પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે ? ગુજરાત ભાજપના પ્રભારી રહી ચૂકેલા ભુપેન્દ્ર યાદવનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાન, મનોહરલાલ ખટ્ટર અને શિવરાજ સિંહ ચૌહાણના નામો સામેલ હતા પરંતુ આ ત્રણેય હવે પ્રધાનમંડળમાં જોડાઈ રહ્યા હોય યાદવનું નામ પ્રથમ સ્થાને ચર્ચાઈ રહ્યું છે. શ્રી યાદવ અલવરની બેઠક ઉપરથી રાજસ્થાનમાં ચૂંટાઈ આવ્યા છે. હાલના ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડાનો કાર્યકાળ આ મહિનામાં ૩૦ જુને પૂરો થશે.

(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
