તામિલનાડુમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અન્નામલાઈએ પ્રધાનમંત્રી માં જોડાવાનું માંડી વાળ્યું, તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે તેઓ તમિલનાડુમાં જ કામ કરવાનું ચાલુ રાખશે. અગાઉ એવા અહેવાલ હતા કે તેઓ દિલ્હીમાં નવી મોદી ૩ કેબિનેટમાં જોડાઈ રહ્યા છે. પરંતુ હવે ૨૦૨૬ વિધાનસભાની ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી થયું છે.