News of Monday, 10th June 2024
જબરજસ્ત રસાકસી સર્જતા મેચમાં ભારતે પાકિસ્તાનને ૬ રનથી પરાજય આપ્યો છે. ભારત ૧૦ વિકેટ ૧૧૯ રન. પાકિસ્તાન આઠ વિકેટે ૧૧૩ રન.ભારતની જીતનો હીરો જસપ્રિત બુમરાહ. પાકિસ્તાનના બેટધરો છેલ્લી ઓવરમાં ૧૮ રન બનાવી શક્યા નહીં.

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
