<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

અમરેલી જિલ્લાના બગસરામાં, બોટાદના રાણપુર તાલુકાના જળીલા ખાતે, બોટાદ ગઢડાના ઢસા -નાના ઉમરડામાં જોરદાર પવન સાથે, અમદાવાદ જિલ્લાના ધોળકા ભાલના ભોળાદ ખાતે જોરદાર વરસાદ ત્રાટકયો. ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી અકિલા.

(9:38 AM IST)