<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

કોંગ્રેસની આજથી ઉત્તર પ્રદેશમાં આભાર યાત્રા શરૂ થઈ આ લોકસભાની ચૂંટણીમાં ઇન્‍ડિયા ગઠબંધનને વધુ બેઠકો મળવા બાબતે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં આજથી ૧૫ જૂન સુધી આભાર યાત્રા શરૂ કરી રહી છે

(2:06 PM IST)