News of Tuesday, 11th June 2024
ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકાના ૮૪ ગામો કાલે બંધ રહેશે રાજકોટ તા ૧૧ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવાનને માર મારવાની ફરિયાદ થઈ છે. આ સંદર્ભે ગોંડલના જુદા જુદા ક્ષેત્રના આગેવાનોઍ આવતીકાલે ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ શહેર સિવાયના સમગ્ર ગોંડલ તાલુકાના ૮૪ ગામોમાં સજજડ બંધ પડવાનો નિર્ણય કર્યો છે.

(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
