તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Tuesday, 11th June 2024
વરિષ્ઠ પત્રકાર રજત શર્મા કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, રાગિણી નાયક અને પવન ખેરા સામે કાનૂની કાર્યવાહી કરશે : ઈન્ડિયા ટીવીની લીગલ ટીમે જણાવ્યું હતું કે "કોંગ્રેસના નેતાઓએ રજત શર્મા પર પ્રસારણમાં અપશબ્દોનો ઉપયોગ કરવાનો ખોટો આરોપ લગાવ્યો છે - આ આરોપો દૂષિત અને બદનક્ષીભર્યા છે - આ લોકોએ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ પર ખોટો આરોપ લગાવીને જાહેર શિષ્ટાચારની તમામ મર્યાદાઓનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કર્યું છે"

(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
