તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
આંધ્રના મહિલા નેતાને અમિતભાઈએ સાનમાં શું સમજાવી દીધું ? : ચંદ્રાબાબુ નાયડુના શપથ સમારોહ દરમિયાન પૂર્વ ગવર્નર તમિલિસાઈ અક્કાને ગૃહ મંત્રી અમિતભાઈ શાહે કોઈ કડક સૂચના આપ્યાનું દેખાય છે. પરંતુ આ "જાહેર" ચેતવણીનું કારણ શું હોઈ શકે? તેમના દ્વારા થતી બિનજરૂરી જાહેર ટિપ્પણીઓ ? આ વીડિયોની ભારે ચર્ચા છે..

(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
