તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર

લેખિતમાં ભાડા કરાર વિના કોઈપણ મકાન-જગ્યા ભાડે આપી શકાશે કે લઈ શકાશે નહીં : વિધાનસભાના ચોમાસું સત્રમાં મકાન માલિક અને ભાડૂઆતની જવાબદારી નક્કી કરતું વિધેયક લવાશેઃ બંનેના હિતોની સુરક્ષા : શહેરી વિસ્તારોમાં લાખો મકાન ખાલી રહેતા મકાન માલિકોને જગ્યા ભાડે આપવા વિશ્વાસ ઉભો થાય તેવી પણ જોગવાઇઓ હશે10:31 AM IST
“કમ ટુ ગુજરાત – ગ્રો ઈન ગુજરાત - ગ્રો વિથ ગુજરાત” મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું મુંબઈમાં ઉદ્યોગકારો-નિવેશકારોને આહવાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની પ્રી-ઈવેન્ટ રૂપે મુંબઈમાં રોડ-શૉ સંપન્ન: રિન્યુએબલ એનર્જી-ગ્રીન હાઈડ્રોજન-સેમિકન્ડક્ટર જેવા ઈમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જર્નીની લીડ લેવા સજ્જ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલ્સ અને ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ સાથે ઇન્ટરેકશન સેશન યોજાયું9:42 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધ ઉકેલવા ભારતની મહત્ત્વની પહેલ: "જો જરૂર પડશે તો મધ્યસ્થી કરવા તત્પર", કિવમાં વિદેશ મંત્રી એસ. જયશંકરનો મોટો ધડાકો! : કાળા સમુદ્રમાં ભારતીય જહાજ પર હુમલા અને નાવિકોના મોત વચ્ચે જયશંકરની યુક્રેન મુલાકાત; યુક્રેનિયન વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં યુદ્ધ વિરામ અને સુરક્ષા મુદ્દે ગંભીર ચર્ચા9:06 PM IST
જનતાના ભારે વિરોધ સામે કડાકો: કર્ણાટક સરકારે પાર્ક્સ બિલ પાછું ખેંચવું પડ્યું – બેંગલુરુના પાર્કની ૫% જમીન છીનવવાનો વિવાદિત નિર્ણય રદ! : લાલબાગ અને કબન પાર્ક જેવી ગ્રીન સ્પેસ બચાવવા પર્યાવરણપ્રેમીઓ અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ; રાહુલ ગાંધીની દખલ બાદ સદ્ધિરામૈયા-ડી.કે. શિવકુમાર સરકારે જનતાના જનમત સામે ઝૂકવું પડ્યું9:04 PM IST
આર.જી. કર કેસમાં મોટો ધડાકો: પીડિતાના ઉતાવળે અંતિમ સંસ્કાર કરી પુરાવા નાશ કરવાના ષડયંત્રમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ સોમનાથ ડે બેંગલુરુથી ઝડપાયા! : હૈદરાબાદથી ભાગીને બેંગલુરુમાં છુપાયેલા TMC નેતાને બંગાળ પોલીસે આંતરરાજ્ય ઓપરેશનમાં દબોચ્યા; પીડિતાના પિતાની ફરિયાદ અને પરિવારની સહી વગર શબદાહ ગૃહમાં લાઇન તોડી ક્રિયા પતાવવાનો ગંભીર આરોપ8:55 PM IST
ચીનને ધૂળ ચટાડવા 'લદ્દાખનો સિકંદર' તૈયાર: ભારતીય ટેન્ક 'જોરાવર' આગળ ડ્રેગન પણ પાછો હટશે, જાણો બેલ્જિયમ સાથે શું છે ખાસ કનેક્શન! : બેલ્જિયમના પીએમ બાર્ટ ડી વેવરની ભારત મુલાકાત દરમિયાન સંરક્ષણ ભાગીદારી પર મોટો નિર્ણય. પૂર્વ લદ્દાખની વિષમ ઊંચાઈઓ પર 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ બનેલી લાઇટ ટેન્ક 'જોરાવર' ભારતનું સુપરવેપન બનશે.8:32 PM IST
ચીનની નવી ચાલાકી 'ગ્રે-ઝોન' ગેમ પ્લાન: પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેની ચેતવણી - ભારતે હવે 'સશસ્ત્ર સહઅસ્તિત્વ' માટે તૈયાર રહેવું પડશે! : ચીન સીધા યુદ્ધને બદલે લશ્કરી દબાણ અને તકની રાહ જોવાની નીતિ અપનાવી રહ્યું છે. વિજય ગોખલેના નવા પુસ્તકમાં ડ્રેગનની મેલી મુરાદનો ખુલાસો: ભારતને દક્ષિણ એશિયા પૂરતું મર્યાદિત રાખવાનું ષડયંત્ર.8:30 PM IST
કુરકુરે અને મોટી બ્રાન્ડ્સના નામે એક્સપાયરી ડેટ બદલવાનું કૌભાંડ! મુંબઈમાં FDA નો સપાટો, કેનેડિયન ફૂડ એજન્સી પણ આવી હરકતમાં! : મુંબઈના વેરહાઉસમાં પ્રિન્ટિંગ મશીનો અને કેમિકલ વડે જૂનો માલ નવો બનાવી નિકાસ કરવાનું મોટું રેકેટ ઝડપાયું. પેપ્સીકો, નેસ્લે અને યુનિલિવર જેવી જાયન્ટ બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ રોકાયા.8:29 PM IST
બસપામાં મોટો ધડાકો: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પદભ્રષ્ટ કર્યા, હવે નાના ભત્રીજા ઈશાન આનંદને રાજકારણમાં લોન્ચ કરવાની અટકળો! : આકાશ આનંદને 'અપરિપક્વ' ગણાવી રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવાયા; લખનૌમાં કારોબારીની બેઠકમાં ઈશાનની હાજરીથી રાજકીય ગરમાવો, સાથે જ RSS પ્રમુખ મોહન ભાગવત પર સાધ્યું નિશાન.8:28 PM IST
ઓટોગ્રાફથી શરૂ થયેલી લવ સ્ટોરીનો કરૂણ અંત: તિહાર જેલમાં બંધ યાસીન મલિક ૨૦ વર્ષ નાની પાકિસ્તાની પત્ની મુશાલ હુસૈનને આપશે છૂટાછેડા! : આઠ વર્ષથી પત્ની અને પુત્રી સાથે નથી થયો કોઈ સંપર્ક. 'તે વિધવા જેવું જીવન ન જીવે, તેને પણ મુક્તપણે જીવવાનો અધિકાર છે' - અલગતાવાદી નેતાનું સનસનાટીભર્યું નિવેદન.8:11 PM IST
રામ મંદિર ટ્રસ્ટના નવા સીઈઓ જિતેન્દ્ર મિશ્રા ચાર્જ સંભાળતા જ પત્રકારો પર ભડક્યા: "હું તમને બધાને ઓળખું છું, ફરી અંદર નહીં આવવા દઉં!" : પૂર્વ એર માર્શલ અને નવનિયુક્ત CEO અયોધ્યામાં પ્રથમ બેઠક પૂર્વે જ મીડિયાના પ્રશ્નોથી ગુસ્સે થયા. વાયરલ વીડિયોથી ભારે વિવાદ; બાદમાં બોલ્યા- 'મારી ભૂમિકા સમજવામાં થોડો સમય લાગશે.'8:09 PM IST
જાતિ ગણતરી મુદ્દે મોદી સરકારના બે મોટા મંત્રાલયો સામસામે: ORGI અને સામાજિક ન્યાય મંત્રાલય વચ્ચે આંતરિક જંગ, OBC યાદીને લઈને મોટો વિવાદ! : શું ૨૦૧૧ની જેમ ફરી ૪,૯૦૦ કરોડ રૂપિયા પાણીમાં જશે? 'ઓપન-એન્ડેડ' ફોર્મેટ વિરુદ્ધ 'ડ્રોપ-ડાઉન મેનુ' ની માંગ વચ્ચે કેન્દ્ર સરકારમાં સર્જાયો ભારે વિરોધાભાસ.7:53 PM IST
મહારાષ્ટ્રના મંત્રી અને મહિલા નેતા સામે યુટ્યુબ પર બીભત્સ ટિપ્પણી ભારે પડી: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સંતોષ પંડિતની પુણે સ્થિત ઘરેથી ધરપકડ! : મંત્રી ચંદ્રકાંત પાટીલ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવાનો આરોપ. કોથરુડ પોલીસે BNS અને IT એક્ટ હેઠળ કરી કડક કાર્યવાહી.7:45 PM IST
દિશા સલિયાન મર્ડર મિસ્ટ્રીમાં CBI તપાસ વચ્ચે આદિત્ય ઠાકરેનું સનસનાટીભર્યું નિવેદન: "જે કેસ સાથે મારે કોઈ લેવાદેવા જ નથી, તેનો જવાબ હું શા માટે આપું?" : બોમ્બે હાઈકોર્ટના સીબીઆઈ તપાસના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરેના પુત્રનો ભાજપ પર પ્રહાર. કહ્યું- 'છ વર્ષથી મને બદનામ કરવાનું ગંદું રાજકારણ રમાઈ રહ્યું છે.'7:35 PM IST
મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવશે નવો પૂર્વ-પશ્ચિમ રેલ કોરિડોર: સુરતથી ડાનકુની સુધી દોડશે ટ્રેનો, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત! : પશ્ચિમ મહારાષ્ટ્ર અને નાશિકના વણસ્પર્શ્યા વિસ્તારોને મળશે સીધો લાભ. લોકલ ટ્રેન સેવાઓમાં ૧૦ ટકાના વધારા સાથે મુંબઈના મુસાફરોની પણ યાત્રા બનશે સુગમ.7:29 PM IST
'કોકરોચ આંદોલન'ની વાયરલ ગર્લ રિયા અહિરની 'બિગ બોસ ૨૦'માં ગ્લેમરસ એન્ટ્રી પૂર્વે મોટો ધડાકો: ટ્રોલર્સને આપ્યો રોકડો જવાબ, જાણો પબ્લિસિટી સ્ટંટના આરોપો પર શું કહ્યું! : NEET પેપર લીક વિરોધ પ્રદર્શનથી રાતોરાત ચર્ચામાં આવેલી મુંબઈની મોડલ રિયા અહિરે બિગ બોસના ઘરમાં જતાં પહેલાં ટ્રોલિંગ પર તોડી ચૂપકીદી. કહ્યું- 'બાળપણનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહી છું, લાઇમલાઇટ કે ફેમ માટે નહીં.'7:24 PM IST
વૈશ્વિક તેલ બજારનો દિલચશ્પ ખેલ: કયો દેશ કરે છે સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને કોણ વાપરે છે સૌથી વધુ પેટ્રોલ-ડીઝલ? જુઓ રસપ્રદ ગણિત : અમેરિકા ઉત્પાદન અને વપરાશ બંનેમાં દુનિયામાં પ્રથમ નંબરે, જ્યારે સાઉદી અરેબિયા નિકાસમાં સરતાજ; પોતાની ૮૦% જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ6:55 PM IST
બાઇક અને સ્કૂટર ચાલકો માટે નીતિન ગડકરીની મોટી ઓફર: રોજના હજારો રૂપિયા કમાવાની તક; નિયમો તોડનારાઓ માટે લાઇસન્સ રદ કરવાની 'નેગેટિવ પોઇન્ટ' સિસ્ટમ લાગુ થશે : ખાનગી ટુ-વ્હીલરને બાઇક ટેક્સી તરીકે ચલાવવા રાજ્યોને અપીલ, ૮ કરોડ લોકોને રોજીરોટી મળવાનો દાવો; ટ્રક ડ્રાઇવરો અને કામદારો માટે 'સુરક્ષા' પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ6:43 PM IST
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં નવી વહીવટી ક્રાંતિ: CEO એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા બાદ હવે નીમાશે 'ડેપ્યુટી CEO', મહાસચિવ ગોવિંદ દેવે કરી મોટી જાહેરાત : અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાનું લક્ષ્ય: પારદર્શક પસંદગી પ્રક્રિયાથી થશે નવી નિમણૂક, પ્રથમ મુલાકાતે CEO એ રામલલ્લાના દર્શન કરી કાર્યભાર સંભાળ્યો6:23 PM IST
બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાને શેખ હસીનાની તુલના 'કંસ' સાથે કરી: જન્માષ્ટમીના કાર્યક્રમમાં કહ્યું- "દોઢ દાયકાના ફાસીવાદી શાસનનો અંત આવ્યો" : ઢાકામાં આયોજિત જન્માષ્ટમી મહોત્સવમાં સનાતન ધર્મના અનુયાયીઓને પાઠવી શુભકામનાઓ: "જેમ શ્રીકૃષ્ણે અધર્મનો નાશ કર્યો, તેમ બાંગ્લાદેશની જનતાએ અત્યાચારી શાસનને ઉથલાવી દીધું"6:21 PM IST
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ ના સંદર્ભમાં મુંબઈ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વન-ટુ-વન બેઠક : ગુજરાતમાં મોટા રોકાણો અંગે ફળદાયી ચર્ચા : આનંદ મહિન્દ્રા, નિખિલ મર્ચન્ટ, શ્રીમતી દીપાલી ગોએન્કા, સતિષ પાઈ અને અમિત હરલાલકાએ રાજ્યની ઔદ્યોગિક નીતિઓ વખાણી : AMNS કંપની હજીરા ખાતે ૨૫ મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે3:45 PM IST
દેશમાં વીજળી સંકટનો ભયઃ જળવિદ્યુત ઉત્પાદનમાં ૧૨%નો ઘટાડો : અલ નિનો અને નબળા ચોમાસાને કારણે જળવિદ્યુત ઉત્પાદનમાં ઘટાડોઃ ભારતમાં વીજળીની માંગ વધુઃ જળવિદ્યુત ઉત્પાદનમાં ઘટાડાને કારણે ગ્રીડને વીજળી પુરવઠામાં ઘટાડો : ખેડૂતો સિંચાઈ માટે વીજળી પર વધુ આધાર રાખી રહ્યા છે, જેના કારણે વીજળીની માંગમાં વધારો થયો છે9:58 AM IST
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો એન્ટીએ ભરતી પરીક્ષામાં ગેરરીતિની આશંકા વચ્ચે દિલ્હી યુનિવર્સિટીને નિમણૂકો અટકાવવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો : અદાલતે સિંગલ બેંચના આદેશને રદ કરતા સ્પષ્ટ કર્યું કે જાહેર સંસ્થાઓમાં પસંદગી પ્રક્રિયાની વિશ્વસનીયતા સર્વોપરી છે અને મેરિટ લિસ્ટ પર શંકા હોય ત્યારે નિમણૂકો હોલ્ડ પર રાખી શકાય છે12:06 AM IST
શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવશે ભારત? કિવ પહોંચેલા વિદેશ મંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન: "જરૂર પડશે તો મધ્યસ્થી માટે તૈયાર!" : યુક્રેનના વિદેશ મંત્રી અને પોલેન્ડના નાયબ વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો: બ્લેક સીમાં વેપારી જહાજો પર થયેલા હુમલા અને ભારતીયોના મોત અંગે પણ ગંભીર ચર્ચા4:46 PM IST
બજાઈ બાંસુરી તો દુનિયા દિવાની, ઉઠાયા સુદર્શન તો ખત્મ કહાની... : લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ, અંગઅંગ મ્હોરે વજ થઈને, રોમરોમમાં ચામ... : સાંવરે કે બંસી કો બજને સે કામ, રાધા કા ભી શ્યામ, મીરા કા ભી શ્યામ, : ભલે બીજું કંઇ હોય કે ન હોય પારદર્શક, જગતમાં છે ગીતા જ એક પથદર્શક : કૃષ્ણ એટલે આકર્ષણ, સ્વનું અને સર્વનું સમર્પણ. કૃષ્ણ આવતીકાલને આંજીને ગઇકાલને જીત્યા છે. જન્માષ્ટમી આવે એટલે પવન ગોકુળની ધૂળને પોતાની પીઠ પર બેસાડીને વાતો હોય તેવું લાગે છે. ભગવાનને યાદ કરતી વખતે આપણામાં ગોપસખાનો ભાવ જાગે છે. કૃષ્ણ તો ભકિત અને શકિતના માણિગર છે. નિખાલસ મૈત્રી કૃષ્ણ સ્વરૂપ છે. અખિલમ્ મધુરમને જગતના સીમાડા નડતા નથી. વિશ્વભરને મળેલું નવુ દર્શન એટલે સુદર્શન, તેઓ કાયમ હસતા હોય તેવા દેવ છે. રાધાની આંખો, ગોપીની તાળી, નરસિંહ મહેતાની કરતાલ અને મીરાબાઇનો એકતારો : રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સતત ૪૧માં વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીઃ કાલે શુક્રવારે સવારે ૮ વાગ્યે મવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ધર્મસભા અને ધર્મસભા બાદ રથયાત્રાનું પ્રસ્થાનઃ માર્ગમાં ઠેર-ઠેર સ્વાગતઃ રર કિ.મી.ના રૂટની યાત્રાનું પેડક રોડ પર સમાપનઃ સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, ૪-ભોમેશ્વર, જામનગર રોડ, ઇન્દીરા સર્કલ, યુનિવર્સિટી રોડ, એસ્ટ્રોન સિનેમા ચોક, નાણાવટી ચોક, રૈયા રોડ, સતાધાર ચોક, અંકુર સ્કુલ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર કાલાવડ રોડ, ૬- મનહર પ્લોટ, મંગળા રોડ વગેરે સ્થળોએ સોહામણા સુશોભન સાથે વિવિધ કૃતિઓ12:04 PM IST
પેરિસ સ્થિત બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે પૂ.મહંત સ્વામીના સાનિધ્યમાં દેશના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પૂર્વે મહાયજ્ઞનો આરંભ : પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં વિશ્વશાંતિ કાજે આયોજિત આ વૈદિક અનુષ્ઠાન 2 થી 14 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે:વિશ્વભરમાંથી આવેલા હરિભક્તો મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી વૈશ્વિક સુખાકારી અને સંપ માટે પ્રાર્થના કરી રહ્યા છે.1:37 PM IST
રિષભ પંત નશામાં... ધોનીએ કહ્યું ‘હુક્કા પીકે આતા હું‘! પાર્ટીનો વીડિયો વાયરલ : વીડિયોમાં, ટેબલ પર અનેક પ્રકારના ડ્રિંક્સ રાખેલા જોવા મળી રહ્યા છે : પંત, ધોની અને તેમના મિત્રોના જૂથ વચ્ચે બીયર કેન અને કોકટેલ જોઈ શકાય છે : પંત સ્પષ્ટપણે નશામાં ધૂત અને એક વૃદ્ધ વ્યક્તિ સાથે સોફા પર આરામ કરતો દેખાતો હતો11:57 AM IST
ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશ સુધી ભારે વરસાદ પડી શકે: દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી :એલર્ટ જાહેર કરાયું : ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના:બિહાર અને પશ્ચિમ બંગાળમાં 4 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી:કોલકાતા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ11:51 AM IST
૪૬ વર્ષની મહિલાએ ૧૦ વર્ષ સુધી વૃદ્ધાવસ્થા પેન્શન લીધું ! : ઉત્તર પ્રદેશનાં ઇટાવાની ચોંકાવનારી ઘટનાઃ મહિલા ૩૬ વર્ષની હતી ત્યારે તેણે પોતાની ઉંમર ૬૯ વર્ષ બતાવી પેન્શન મંજૂર કરાવ્યું હતું : વેરિફિકેશન દરમિયાન આ છેતરપિંડી સામે આવતા તેનું પેન્શન તાત્કાલિક બંધ કરાયું: જિલ્લાધિકારીએ તપાસના આદેશ આપ્યા 10:02 AM IST
તમિલનાડુઃ ૫૨ મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ : VIP અને સેલેબ્સ માટે પણ સમાન નિયમ : ભક્તોએ મંદિરમાં પ્રવેશતા પહેલા તેમના સ્માર્ટફોન કાઉન્ટર પર જમા કરાવવા પડશે આ સેવા માટે પ્રતિ ફોન ૫ રૂપિયાની ફી લેવામાં આવશેઃ ભક્તોને તેમના મોબાઇલ ફોન જમા કરાવવા પર ટોકન મળશે અને દર્શન કર્યા પછી ટોકન પરત આપી ફરીથી મોબાઈલ મેળવી શકશે10:03 AM IST
હૈદરાબાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમઃ મોટેરાથી હશે વિશાળ : તેલંગાણા સરકાર અને BCCIના સહયોગથી ૧૦૦ એકર જમીન પર રૂા.૧,૦૦૦ થી રૂા.૧,૫૦૦ કરોડના ખર્ચે આ મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ એરેના ભારત ફયૂચર સિટીમાં આકાર લેશે : ૧.૩૨ લાખથી વધુ દર્શકોની ક્ષમતાઃ ડિસેમ્બર ૨૦૨૬માં ખાતમુહૂર્ત થવાની સંભાવના છે, જે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ પાછળ છોડી દેશે10:02 AM IST
જયપુરના રામપુરા ગામમાં વિવાદોથી ઘેરાયેલી સરકારી શાળાનું આખરે પુનર્નિર્માણ શરૂ: CJP કાર્યકરો પર થયેલા હુમલા બાદ જાગી સરકાર, ૧૮ લાખ રૂપિયાના ભંડોળથી જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી : શાળાના નિર્માણને લઈને સ્થાનિકોમાં ખુશીની લહેર; CJP પ્રવક્તાએ સરકારનો આભાર માન્યો તો ગ્રામજનોએ કહ્યું - "જ્ઞાનના આ મંદિર પર કોઈ રાજકારણ ન થવું જોઈએ"9:02 PM IST
કાલે બજાર ખુલતાની સાથે જ ઝડપી વેચાણ થઈ શકે ૭ કરોડ શેર, ₹૧,૪૩૫ કરોડનો બ્લોક ડીલ શક્ય : ઈ-કોમર્સ જાયન્ટ મીશોનો ૫૨ અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર ₹૨૫૪.૬૫ અને ૫૨ અઠવાડિયાનો નીચો સ્તર ₹૧૨૫.૭૦ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ આશરે ₹૯૭,૮૮૦.૯૭ કરોડ છે, જ્યારે તેનું ફ્રી ફ્લોટ માર્કેટ કેપ ₹૮૧,૭૯૨.૩૭ કરોડ છે.10:49 PM IST
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ :તેમણે કહ્યું, "તેને 'ટ્રમ્પ સ્ટ્રેટ' કહેવું જોઈએ. : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલવાના નવા સૂચનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા:સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને "ટ્રમ્પ સ્ટ્રેટ" રાખવાનું સૂચન કર્યું.10:57 PM IST
અખિલેશ યાદવનાં નેતૃત્ત્વમાં સપા પૂર્ણ બહુમતની સરકાર બનાવશે : કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડાશે : શિવપાલ સિંહ યાદવનો દાવો : શિવપાલ યાદવ એટામાં પૂર્વ ધારાસભ્ય રામેશ્વર સિંહ યાદવ સાથે મુલાકાત કરી તેમનાં સ્વાસ્થ્યની માહિતી મેળવવા પહોંચ્યા: તેઓ સપા નેતા શરાફત હુસૈન ઉર્ફ કાલેનાં પિતા હાજી અબ્દુલ અઝીઝનાં નિધન પર શોક વ્યક્ત કરવા તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. 12:51 AM IST
નેપાળમાં વિનાશક પૂર: ૨,૩૫૯ ઇમારતો ૨.૨ મિલિયન ટન કાટમાળ નીચે દટાઈ ગઈ :૮૪,૦૦૦ લોકો બેઘર થયા: હૈયું હચમાવતી ભયાનક તસવીરો : નેપાળમાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ:૨.૨ મિલિયન ટન કાટમાળ નીચે ૨,૩૦૦ થી વધુ ઇમારતો ધરાશાયી:બચાવ કામગીરી, જમીની પરિસ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારોની સંપૂર્ણ વિગતો વિશે જાણો.12:53 AM IST
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 200 વર્ષ પછી પરિવારે દીકરીના જન્મને ચાંદીના રથ અને શોભાયાત્રા સાથે ભવ્ય રીતે ઉજવ્યો. : બીડના 'દહિફાળે' પરિવારમાં છેલ્લા 200 વર્ષ અને આશરે ચાર પેઢીઓથી કોઈ પુત્રીનો જન્મ થયો ન હતો. આટલા લાંબા વિરામ બાદ ઘરમાં નવજાત બાળકીનું આગમન થતાં જ પરિવારે આ ખુશીને એક ભવ્ય ઉત્સવમાં ફેરવી નાખી12:52 AM IST
નિર્ણયનું સ્વાગત છે, પણ તમે જે કરવું જોઈતું હતું તે કર્યું નહીં; CJPના સૌરવ દાસ CJI સૂર્યકાંત પાસેથી શું ઇચ્છતા હતા? : સાયરાવ દાસે પોસ્ટ વધુમાં દલીલ કરે છે કે સુપ્રીમ કોર્ટ પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો વધુ સારો રસ્તો હતો, અને કહ્યું કે તે અસ્પષ્ટ ગેરકાયદેસર વિધાનસભા કાયદાને રદ કરી શક્યો હોત, જેનો પોલીસ દુરુપયોગ કરે છે.12:55 AM IST
પશ્ચિમ બંગાળમાં નશા વિરોધી અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રોડ રોલર ફેરવીને બે લાખથી વધુ જપ્ત કરેલી ગેરકાયદે કફ સીરપની બોટલો કરી નાખી નષ્ટ : બાલુઘાટ ખાતે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ છેલ્લા ત્રણ મહિનામાં પકડાયેલા પ્રતિબંધિત જથ્થાનો નાશ કરવામાં આવ્યો, સાથે જ બાલુઘાટ એરપોર્ટ અને મેડિકલ કોલેજ પ્રોજેક્ટની પણ જાહેરાત કરાઈ.1:23 AM IST
સ્વરા ભાસ્કરની જૂની એક ટિપ્પણી હવે કાયદાકીય ચેતવણી સુધી પહોંચી:સ્પષ્ટતા સ્વીકારવાને બદલે માફીની માંગણી : રાણી પદ્માવતી અને જૌહર અંગેના તેમના નિવેદનને લઈને ઉઠેલા સવાલો વચ્ચે અભિનેત્રીએ પોતાની વાત અંગે સ્પષ્ટતા કરી :જોકે, સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલી એક વકીલે આ સ્પષ્ટતાને સ્વીકારવાને બદલે માફીની માંગ કરી1:26 AM IST
"હું મુશાલને છૂટાછેડા આપીશ, મને સીધો ફાંસી આપો..." સરલા ભટ્ટ હત્યા કેસમાં કોર્ટમાં યાસીન મલિકનું ચોંકાવનારું નિવેદન : જેકેએલએફના વડા યાસીન મલિકે મુશાલ પાસેથી છૂટાછેડા અને તેને તાત્કાલિક ફાંસી આપવાની માંગ કરીને સરલા ભટ્ટ હત્યા કેસમાં બધાને ચોંકાવી દીધા:તિહાર જેલમાં હાજર થવા દરમિયાન મલિકના નિવેદન અને સમગ્ર કેસની કાનૂની સ્થિતિ વિશે વાંચો.1:17 AM IST
FDA ની મોટી કાર્યવાહી: કેટલીક જગ્યાએ ઉંદરો, અન્ય જગ્યાએ સમાપ્તિ તારીખો સાથે ચેડાં : Box8 સહિત અનેક ખાદ્ય વ્યવસાયો સામે એક્શન . : મુંબઈમાં ખાદ્ય સુરક્ષા પર મહારાષ્ટ્ર FDA ની ચાલુ કાર્યવાહી ચાલુ : તુકારામ મુંધેની આગેવાની હેઠળની તપાસમાં Box8 સહિત અનેક ખાદ્ય વ્યવસાયોમાં સ્વચ્છતા, સંગ્રહ અને ખાદ્ય સુરક્ષા નિયમોમાં ખામીઓ બહાર આવતા કાર્યવાહી 1:19 AM IST
કોકરોચ જનતા પાર્ટીએ પાંચમી સપ્ટેમ્બરે યોજાનારી દિલ્હી કૂચ અચાનક પાછી ખેંચી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના ભરોસા બાદ બદલાયો સમગ્ર પ્લાન : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા જૂના કેસો આગળ ન વધારવા અને નીટ પીડિતોના પરિવારોને વળતર આપવાના વચનો દોહરાવ્યા બાદ સીજેપીએ પાંચ સપ્ટેમ્બરની પોતાની પ્રસ્તાવિત દિલ્હી કૂચ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.1:00 AM IST

અભિરુચિ રમત દિવસ

કાન્હો.....

કોઈ તો કહી દે.....

વિરોધ પ્રદર્શન
અકિલા સોશ્યિલ મીડિયાકર્મચારીઓ હવે 85 વર્ષની વય સુધી NPS માં રહી શકશે. ₹8 લાખ સુધીનું ફંડ સંપૂર્ણ ઉપાડી શકાશે: ઉપાડના નિયમોમાં મોટા ફેરફાર : ગુજરાત સરકારે NPS હેઠળ પેન્શન ઉપાડના નવા નિયમો જાહેર કર્યા: ₹8 થી ₹12 લાખમાં ₹6 લાખ એકમુશ્ત ઉપાડી શકાશે. સ્વૈચ્છિક નિવૃત્તિમાં ₹5 લાખ સુધી પૂર્ણ ઉપાડ અને અન્યથા 80% એન્યુઇટી ખરીદવી પડશે.11:31 PM IST
મહેસાણાના જોટાણા ગામમાં બસ સ્ટેન્ડ નજીક જુગારધામ પર દરોડો : 99,050ના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા: અન્ય 8 આરોપીઓ ફરાર : સાંથલ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને જાહેર જગ્યામાં જુગાર રમતા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા:પોલીસની આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો 11:19 PM IST
આરોગ્ય સેવામાં વ્યવસ્થા સાથે સંવેદના અને વિકાસ સાથે માનવતા એ જ ગુજરાત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા :આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા : વડોદરામાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત:આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને દર્દીઓની સુવિધાની વાસ્તવિક સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ: વડોદરાની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગના HOD, તબીબો અને કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ અને સારવાર લેતા દર્દીઓ સાથે સંવાદ કર્યો અને સમસ્યાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે અધિકારીઓને સૂચના આપી8:22 PM IST
ભાજપા આગેવાનોને આગામી સંગઠનની સુચારુ અને સુનિયોજિત વ્યવસ્થા અંતર્ગત તથા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન સંદર્ભે માર્ગદર્શિત કરાયા : ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ6:46 PM IST
દીકરીઓનો અંગ્રેજી ભાષાનો ડર દૂર કરવા વર્ગખંડમાં એઆઈ (AI) નો અનોખો પ્રયોગ કરનાર ભરૂચના શિક્ષિકા હેતલબેન રાણાની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક – ૨૦૨૬’ માટે પસંદગી : મનુબર પ્રાથમિક કન્યા શાળામાં ગ્રીન સ્ક્રીન, ગેમિફિકેશન અને ડિજિટલ ટેકનોલોજીથી શિક્ષણને બનવાયું રસપ્રદ : ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિને રાજ્ય સરકાર દ્વારા બહુમાન કરાશે4:05 PM IST
મોરબીના સિરામિક અને ટાઇલ્સ ઉદ્યોગ માટે ઔદ્યોગિક કુદરતી ગેસનો ભાવ વધ્યો : ગુજરાત એનર્જી લિમિટેડે મોરબી સિરામિક ગેસનો ભાવ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) રૂ. ૧૧ વધાર્યોઃ જે હવે ૬% VAT સિવાય રૂ. ૭૯ થી રૂ. ૯૦/SCM થયો છે : નવા ભાવે મોરબીના સિરામિક ઉત્પાદકોમાં ચિંતા પેદા કરીઃ ડર છે કે ઊંચા ઇંધણ ખર્ચથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની સ્પર્ધાત્મકતા વધુ નબળી પડી શકે છે10:39 AM IST
એ ફેન્સી રોડ (આકર્ષક લાકડીઓ) પોલિસ બેટન જેવી સીસમની મધ્યમકદની લાકડિયો ચેક કરતા અંદરથી તલવાર, ગુપ્તી જેવા ધારદાર હથિયારો નીકળી પડયા : જોઇન્ટ સીપી નીરજ બડ ગુજ્જર અને એડિશનલ જયપાલસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ઝુંબેશના સૂત્રધાર એવા પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ચેકિંગ દરમિયાન ચોંકી ઉઠયા તેનું આ છે રહસ્યઃ સોશ્યલ મીડિયાના વાયરલ ન્યૂઝની ભીતરી કથા ઓનલાઈન છરીઓ પુરા પડતા પ્રોવાયડરોને કાયદાનો ભંગ ન થાય તેવું સમજાવવાની જવાબદારી જોઇન્ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી અજિત રાજિયાણના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી સુપરત કરતા સીપી..:૮૦૦થી વધુ હથિયારો સામેથી જમા2:46 PM IST
બરોડા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ મોટો નિર્ણય:સાઈકિયાટ્રિસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ચિરાગ બારોટની ભાવનગર ખાતે બદલી : પ્રોફેસર સામે કરવામાં આવેલી રજૂઆત સીધી આરોગ્ય મંત્રી સુધી પહોંચ્યા બાદ સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરાઈ:ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની ચર્ચા વચ્ચે સંબંધિત પ્રોફેસરની નવી જગ્યાએ બદલી 11:36 PM IST
જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારા અંગે રાજ્ય સરકારની નવી એડવાઇઝરી:પિતાનું નામ’ કોલમમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત : જન્મના દાખલામાં પિતાના નામની કોલમમાંથી જૈવિક પિતાનું નામ દૂર કરી તેના સ્થાને માતાનું નામ લખી શકાશે નહીં. જોકે, બાળકના સંપૂર્ણ નામમાં પિતાના બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે :પિતાની લેખિત સંમતિ અને જરૂરી દસ્તાવેજોના આધારે સુધારો થઈ શકશે9:17 PM IST
મહેસાણામાં મોઢેરા ચોકડી બસ પોર્ટ નજીક પેસેન્જર ભરવા જેવી તકરારમાં યુવકની કરપીણ હત્યા:બે આરોપીઓને ઝડપી લેવાયા : ઈકો ગાડીઓમાં પેસેન્જર બેસાડવા બાબતે વિવાદમાં 4 શખ્સોએ નિર્દોષ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો:જિલ્લા પોલીસ અને એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના બે મુખ્ય આરોપીઓને દબોચી લીધા8:31 PM IST
મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘની ઉગ્ર માંગ: જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું : એક મહિનાથી વરસાદ ના પડતાં પાક સુકાવાની ભીતિ: સમગ્ર જિલ્લાને સત્વરે અછતગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રજૂઆત :પાઇપલાઇન યોજનાઓ તાત્કાલિક કાર્યરત કરી જિલ્લાના તળાવો અને જળાશયોમાં પાણી ભરવા માંગણી7:15 PM IST
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના: વર્ષ ૨૦૨૫-૨૬માં ૧,૨૦૦થી વધુ ગ્રામીણ યુવાઓની તાલીમથી બદલાઈ જિંદગી : તાલીમ બાદ મહિને લઘુત્તમ રૂ. ૧૦ હજારથી વધુની કમાણી કરતા તાલીમાર્થીઓ: આત્મનિર્ભર બનતા રાજ્યના યુવાનો: લોજિસ્ટિક્સ, હેલ્થકેર, રિટેલ, સોલાર સહિતના ક્ષેત્રે રોજગારીની નવી ક્ષિતિજો ખુલી: ૪૦થી વધુ ક્ષેત્રોમાં વિનામૂલ્યે કૌશલ્ય વર્ધક તાલીમ સાથે રહેવા-જમવાની-મુસાફરી ભથ્થાની વિશેષ સુવિધા1:25 PM IST
ગુજરાત સરકારે રાજ્યના તમામ હેલીપૅડને સતત ‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવાના કડક દિશા-નિર્દેશો આપ્યાં : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી કે વીઆઈપી મૂવમેન્ટને સુદૃઢ કરવાની દિશામાં પગલું : અધીક્ષક ઇજનેરે દરેક હેલીપૅડનું દર ત્રણ માસે સ્થળ નિરીક્ષણ કરવું ફરજિયાત : તમામ હેલીપૅડની જાળવણી અંગે સતત સમીક્ષા કરતા રહેવાની પણ સૂચના : તમામ હયાત હેલીપૅડ હંમેશા સંપૂર્ણપણે ઉપયોગલાયક રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપાઈ11:40 AM IST
હાથશાળ-હસ્તકલા પુરસ્કાર ૨૦૨૫ની જાહેરાત: ૧૧ રાજ્ય કક્ષા અને ૪ ઝોન વાઇઝ એમ કુલ ૧૫ એવોર્ડ એનાયત થશે : ટેક્ષ્ટાઈલ, ભરતકામ, મોતીકામ જેવી વિવિધ શ્રેણીના મહિલા-યુવા અને અન્ય ક્ષેત્રના કારીગરોનો સમાવેશ : પુરસ્કાર આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ, અન્ય ક્રાફ્ટ, મહિલા, યુવા કારીગર, લુપ્ત થતી કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કારીગરોનો સમાવેશ 1:40 PM IST
આજીડેમ ચોકડીએ અને ગઢકામાં મંદિરે બે વૃધ્ધાના ચેઇન ચોરી લેવાના ભેદ ઉકેલાયાઃ પાંચ પકડાયા : રક્ષાબંધનના દિવસે એક જ દિવસમાં બબ્બે સ્થળે હાથફેરા કર્યા હતાં નાડોદાનગરના લાભુબેન ડાભી બસમાં ચડતાં હતાં ત્યારે ગળામાંથી રૂા. ૩.૭૫ લાખનો અને ગઢકામાં અમરેલીના વૃધ્ધા કિરણબેન આખજાના ગળામાંથી રૂા. ૩.૧૫ લાખનો ચેઇન સેરવી લેવાયો હતો2:31 PM IST
બાંધકામ સાઇટના ફલેટ્સમાંથી ૮ લાખનો ઇલેક્ટ્રીક કેબલ ચોરાયોઃ તાલુકા પોલીસે બે શકમંદને દબોચ્યા : જીવરાજ પાર્ક નજીક શરણમ સેફ્રોનની છ વીંગની સાઇટ પર બનાવ કોન્ટ્રાકટર ઉર્મિતભાઇ મોરીધરાની ફરિયાદ પરથી પીઆઇ એસ. આર. મેઘાણી, ડી. સ્ટાફ પીએસઆઇ પીએસઆઇ બી. આર. ભરવાડ અને ટીમે બે શખ્સને સકજામાં લીધાઃ મુદ્દામાલ કબ્જે કરવા તજવીજ2:59 PM IST
કાલે રાજકોટ બનશે ગોકુળ! મનપાની પ્રથમ ‘મટકી ફોડ' સ્પર્ધામાં જામશે કાનુડાનો રંગ : ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આવતીકાલે રાત્રે જામશે કૃષ્ણલીલાઃ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ઉદઘાટન માટે આમંત્રણ, સાંજ સુધીમાં કન્ફર્મેશનની શકયતાઃ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની રહેશે ઉપસ્થિતિઃ મેયર ડો. નેહલ શુકલના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ2:45 PM IST
લોકમેળામાં પેટ બગાડે તેવો ‘માલ' ઝડપાયો! ૧૧૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ : જુઓ વિડીયો : મનપાની ફુડ શાખા વિરાસતથી વિકાસ લોકમેળામાં ત્રાટકી : ૨૧ ફૂડ સ્ટોલ પર તંત્રની સઘન ચકાસણી : ૨૬ કિલો વાસી બાફેલા બટેટા, ૧૮ કિલો દાઝેલું તેલ સહિતનો જથ્થો ઝડપાયોઃ સિન્થેટિક ફૂડ કલરયુક્ત બેટર પણ મળ્યું: રૂા.૩,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો2:44 PM IST
૩૫ મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ: રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા અને રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડાએ ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : જુઓ વિડિયો : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પરંપરાગત અશ્વ શો સ્પર્ધા અને તલવારબાજીનું આયોજન : વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા: ભૂચરમોરી શૌર્ય, સ્વાભિમાન, કર્તવ્યનિષ્ઠા અને શરણાગતની રક્ષા જેવા મૂલ્યોની પ્રેરણા આપતી પવિત્ર વીરભૂમિ : મંત્રી રીવાબા: સરકારના ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનો દ્વારા શહીદોની સ્મૃતિને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી છે : મંત્રી સંજયસિંહ મહીડા7:22 PM IST
ભુજ સેશન્સ કોર્ટ સંકુલમાં હુમલાના બનાવથી ચકચાર: બોલાચાલી દરમ્યાન પોલીસની હાજરીમાં જ છરી ઝીંકી : ખૂન કેસની સુનાવણી માટે આવેલા રાહુલ મારવાડા ‘માસાડા’ અને મયુરગર ગુંસાઈ વચ્ચે બોલાચાલીમાં રાહુલે ઉગ્ર બની મયુરગરને છરી ઝીંકી દીધી, સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોએ કોર્ટ સંકુલમાં સુરક્ષા સામે સવાલો સર્જ્યા 9:37 AM IST
કાલે ૪ સપ્ટેમ્બર એટલે નેશનલ વાઇલ્ડ લાઇફ ડે : “કચ્છના અખાતનાં દક્ષિણ ભાગમાં ડોલ્ફિનનું પ્રભુત્વ: સૌથી વધુ જોવા મળતાં દરિયાઈ સસ્તન પ્રાણીમાં ડોલ્ફિન અગ્રેસર: વન વિભાગનો અભ્યાસ : સંશોધકોને 64 વખત ડોલ્ફિન જોવા મળી, જેમાં 193 ડોલ્ફિનો હતી : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : ગીર ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસ દરમિયાન દક્ષિણ કચ્છના અખાતમાં દરિયાઇ પ્રાણીઓમાં સૌથી વધુ વખત ડોલ્ફિન જોવા મળી : સર્વેક્ષણનું સૌથી મહત્વનું તારણ એ રહ્યું કે, દક્ષિણ કચ્છનાં અખાતમાં ડોલ્ફિન આખુ વર્ષ જોવા મળી : ગીર ફાઉન્ડેશન નિયામક બી.પી પતી (IFS)1:54 PM IST
ગોમતી ઘાટ પર NDRF અને રેસ્કયુ ટીમો તૈનાત 11:38 AM IST
તુલસીશ્યામમાં કૃષ્ણ જન્મોત્સવનો થનગનાટઃ જન્માષ્ટમી પર્વે ભગવાન શ્યામને પ્રથમ વખત ખુલ્લા પરદે કરાશે મહાઅભિષેક : સાતમ-આઠમના તહેવારોમાં હજારો ભાવિકો દર્શને ઉમટી પડશેઃ તુલસી શ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન-પ્રસાદ અને વિશેષ પાર્કિંગ સહિતની સુવિધાઃ સોનાના મુગટ-કુંડળથી સુશોભિત થઈ કાળિયા ઠાકર ભક્તોને આપશે દિવ્ય દર્શન1:19 PM IST
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજથી સુરક્ષિત અને પારિવારિક માહોલમાં ક્રિષ્ના લોકમેળો શરૂ : પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક : કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, બાયપાસ રોડ પર ભવ્ય આયોજન : અવનવી રાઇડ્સ, ફજેત-ફાળકા, રમકડાં અને ખાણી-પીણીના સ્ટોલ સાથે પારિવારિક મનોરંજન; સુરક્ષા માટે CCTV, સિક્યુરિટી ગાર્ડ, સ્વયંસેવકો, વીમા કવચ અને વિશાળ પાર્કિંગ સહિતની વ્યવસ્થા6:29 PM IST
ધોરાજીના જુનાગઢ રોડ પર મોટરસાયકલ ઓવરટેક કરવાના ઝઘડામાં યુવાનને માર મારતા મોત...? : ધોરાજીના યુવકની હત્યા કરી નાખવામાં આવી હોવા નો મૃતકના ભાઈનો આક્ષેપ : જુઓ વિડિયો : લાશને ફોરેન્સિક લેબોરેટરીમાં પીએમ કરવા માટે રાજકોટ લઈ જવામાં આવી : યુવાનની હત્યા કરનારાને તાત્કાલિક પોલીસ ઝડપી લે તહેવારો પર કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે કાર્યવાહી કરે : યોગેશભાઈ ભાષાની માગણી4:43 PM IST
નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો 1:24 PM IST
અમરેલીના ચકચારી લેટરકાંડના મામલે પાટીદાર યુવતીની ગેરકાયદે અટકાયત-સરઘસ કાઢવાના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર લાલઘુમ : પીડીતા પાયલ ગોટીને સાડા સાત લાખનું વળતર ચુકવવા આયોગના આદેશથી ખળભળાટ : રાજકીય નેતાને ઇશારે યુવતીનું સરઘસ કાઢવાનું પોલીસ તંત્રને ભારે પડયું: તંત્રએ માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ છે11:49 AM IST
પશ્ચિમ એશિયામાં લાંબી તૈનાતી બાદ પાંચ હજાર અમેરિકન સૈનિકો આરામ કરવા માટે થાઈલેન્ડ પહોંચ્યા, દેહ વેપારવાળા વિસ્તારોમાં જવા પર લાદવામાં આવ્યો સખત પ્રતિબંધ : અમેરિકન નૌકાદળનું વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન થાઈલેન્ડના લામ ચાબાંગ બંદરે પહોંચ્યું છે, ત્યારબાદ સ્થાનિક તંત્ર અને પોલીસે પટાયામાં સુરક્ષા અને નિયમોને લઈને કડક પગલાં શરૂ કર્યા છે.1:59 PM IST
ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભારતનો ભયાનક ધડાકોઃ દેશને ક્રૂડ ઓઈલ ચોળવામાં રશિયા નંબર-૧, જ્યારે LPG અને LNGમાં અમેરિકાની સટાકથી રાક્ષસી એન્ટ્રી : વિશ્વ શક્તિઓની સાંઠગાંઠ વચ્ચે ભારતનો મહા-ધડાકો: પશ્ચિમના દેશો જોતા રહ્યા ને ભારતે રશિયા પાસેથી કાળા સોનાનો મહા-જથ્થો સેરવી લીધોઃ ગેસ માર્કેટમાં અમેરિકી રાક્ષસોએ નંબર-૧ બનીને ચલાવ્યો સિક્કો: વૈશ્વિક બજારમાં ભયાનક સનસનાટી અને અરેરાટી5:35 PM IST
ડિજિટલ દુનિયામાં માઈન્ડ-બ્લોઈંગ ભયાનક ધડાકોઃ હવે 'એઆઈ' ને જ 'એઆઈ' ના કાળમુખા પંજામાંથી બચાવવા સાયબર સિક્યોરિટીનો રાક્ષસી સકંજો કસવો પડ્યો : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અસલી રોદ્ર અને ભયાનક ચહેરો સામે આવ્યો: સાયબર રાક્ષસોએ એઆઈ સામે જ વિજય મેળવવા એઆઈ વાયરસ છોડ્યાઃ હેકર્સના સાયબર એટેકથી બચવા માટે રોબોટિક સિક્યોરિટી ઊભી કરવી અનિવાર્ય બનતાં ભારે સનસનાટી અને અરેરાટી5:36 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
મધ્ય આકાશમાં મસ્કત-બેંગ્લુરુ ફ્લાઈટમાં કાળજું કંપાવનારો ભયાનક ધડાકોઃ ટેક-ઓફ બાદ જ પાઈલટની તબિયત ભયાનક લથડતાં વિમાનનું સટાકથી ઈમરજન્સી લેન્ડિંગ : આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ૨૦૦થી વધુ મુસાફરોના જીવ અધ્ધર: કો-પાઈલટે સૂઝબૂઝ બતાવી માતબર પ્લેન સલામત ઉતાર્યુંઃ ઈમરજન્સી મેડિકલ એલર્ટ જાહેર થતાં એરપોર્ટ પર ભારે સનસનાટી અને સન્નાટો5:33 PM IST
જિયોપોલિટિક્સમાં કાન ફાડી નાખતો ભયાનક ધડાકોઃ ભારત વિરોધી પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કિયેનો અચાનક યુ-ટર્ન: એર્દોગનનો નવો માસ્ટરપ્લાન સટાકથી લીક : પાકિસ્તાનના પિઠ્ઠુ ગણાતા તૂર્કિયેને ભારતની તાકાત સમજાઈ:પૂર્વના વલણથી પલટી મારીને ભારત સાથે ગાઢ સબંધો બાંધવા આતુરઃ રાષ્ટ્રપતિ એર્દોગનના માસ્ટરપ્લાનથી ઈસ્લામાબાદમાં ભયાનક સન્નાટો અને ફફડાટ5:34 PM IST
મધ્યપૂર્વમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ભયાનક ધડાકોઃ હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકાએ ૮૬ જહાજો રોકી દીધા: યમનમાંથી હૂતી રાક્ષસોએ સટાકથી ઝીંકી ૧૦ બેલિસ્ટિક મિસાઈલો : પૃથ્વી પર મહા-વિનાશના એંધાણ: લાલ સમુદ્ર અને અખાતમાં ભયાનક અગનજ્વાળાઓઃ યુએસ નેવીએ દરિયાઈ માર્ગની નાકેબંધી કરતાં તેલ બજારમાં હાહાકાર: મિસાઈલ ધમાકાથી સમગ્ર વિશ્વમાં સનસનાટી અને ભારે અરેરાટી5:35 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
રોહિત શર્માના વન-ડે ભવિષ્ય અંગે મોટો ધડાકો: "તે શાનદાર રમી રહ્યો છે, ટીમમાં તેની જગ્યાને કોઈ ખતરો નથી" – BCCI સેક્રેટરી દેવાજીત સાઇકિયાની મોટી સ્પષ્ટતા! : નિવૃત્તિની અટકળો અને ૨૦૨૭ વર્લ્ડ કપ પ્લાનિંગ વચ્ચે BCCI સમીક્ષા બેઠક બાદ ચીફ સેક્રેટરીએ રોહિત શર્માનું સ્થાન સુરક્ષિત હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો8:57 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિરંગો લહેરાવનાર ૨૯ વર્ષીય એથ્લીટ પરિવારનું પેટ ભરવા ચલાવે છે કેબ પણ: વીડિયો વાયરલ થતાં મુખ્યમંત્રી હેમંત સોરેને તાત્કાલિક સહાયનો આપ્યો આદેશ : દેશ માટે ૪ ગોલ્ડ જીતનાર ચેમ્પિયન શાકભાજી વેચવા મજબૂર: રાંચીના થ્રોબોલ ખેલાડી અમરદીપની વાયરલ વાર્તાએ સિસ્ટમ સામે ઉભા કર્યા સવાલો!3:57 PM IST
અર્ચના પૂરણ સિંહના પુત્ર આર્યમન પર લંડનમાં ફેંકાયા હતા 'આતંકવાદી' અને 'પાકિસ્તાની' જેવા મેણાં-ટોણાં: સમય રૈનાના 'નલ્લા' વાળા મજાક અને ભારે ટ્રોલિંગ વિવાદ પર પરિવારે મૌન તોડ્યું : સ્ટાન્ડ-અપ કોમેડીમાં પતિ અને પુત્રોની મજાક ઉડાવવા બદલ ટ્રોલ થયેલી અર્ચના સિંહે સુનીલ પાલને આપ્યો રોકડિયો જવાબ; લિવ-ઇન પાર્ટનર યોગિતા બિહાની સાથે આર્યમન ટૂંક સમયમાં કરશે રોકા સેરેમની6:48 PM IST
શાહરૂખ ખાનની આઇકોનિક ફિલ્મ 'સ્વદેશ' માટે આમિર ખાન હતા પહેલી પસંદગી; આર. માધવને પણ આપ્યું હતું ઓડિશન અને ઋતિક રોશનને કરાઇ હતી ઓફર! : આશુતોષ ગોવારીકરની આ કલાસિક ફિલ્મનું નામ પહેલા 'દેશ' રાખવાનું હતું અને આમિર ખાન પોતે આ ફિલ્મના પ્રોડ્યુસર બનવા માંગતા હતા – જાણો આખરે આ માસ્ટરપીસ શાહરૂખ પાસે કેવી રીતે પહોંચી!5:41 PM IST
પોરબંદરના કેળવણીકાર ડો.એ.આર.ભરડાનો જન્મદિન1:27 PM IST












































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




































































































































































































