<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

મુકેશ અંબાણી ભારતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - એઆઈ મૉડલ "હનુમાન - ચેટ જીપીટી લાવી રહ્યા છે:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સુપ્રીમો મુકેશ અંબાણી ભારતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - એઆઈ મૉડલ "હનુમાન - ચેટ જીપીટી લાવી રહ્યા છે. આ હનુમાન એ આઈ મૉડલ આરોગ્ય ક્ષેત્રે, નાણાકીય સેવાઓ અને શિક્ષણના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કરશે.

(11:47 PM IST)