<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

વહેલી સવારે વલસાડમાં વરસાદ ખાબક્યો : વલસાડ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વાયુ હતું અને વહેલી સવારે વલસાડ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ. વલસાડ ઉપરાંત દમણ અને સેલવાસમાં પણ આજે વરસાદની આગાહી..

(10:13 AM IST)