News of Thursday, 13th June 2024
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હી ખાતે ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારત રત્ન લાલ ક્રિષ્ન અડવાણીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. શેખ હસીના ભારત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના શપથવિધિ સમારોહમાં ભાગ લેવા નવી દિલ્હી આવ્યા છે

(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
