<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મણીપુરમાં ભારે હિંસા: સ્થિતિ કાબુમાં નહીં આવે તો રાષ્ટ્રપતિ શાસનની સંભાવના: મુખ્યમંત્રી, તેમના જમાઈ, ત્રણ પ્રધાનો અને છ ધારાસભ્યોના ઘર ઉપર હુમલા: સ્થિતિ કાબુમાં લેવા ટીયર ગેસ અને ફાયરિંગ: મોડી રાત્રે મણીપુરમાં મુખ્યમંત્રી બીરેનસિંહ, તેમના જમાઈ અને પ્રધાન આર.કે ઇમોસિંહના ઘર ઉપર હુમલો, રાજ્યના ત્રણ પ્રધાનો અને ભાજપના છ ધારાસભ્યોના ઘર ઉપર હુમલો. સુરક્ષા દળોએ ટીયર ગેસ છોડ્યા અને હવામાં ફાયરિંગ કર્યા. મણીપુરમાં બેકાબૂ હિંસા, પાંચ જિલ્લામાં કર્ફ્યુ, સાત જિલ્લામાં ઇન્ટરનેટ બંધ. મૈતેયી સંપ્રદાયની છ મહિલાઓનું અપહરણ કર્યા પછી તેના મૃતદેહો મળી આવ્યા બાદ ભારે હિંસા ફાટી નીકળી. કેટલા પ્રથાનો સહિત ભાજપના ૧૯ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વીરેનસિંહને હટાવવાની માગણી કરતા પત્રો પીએમઓને મોકલેલ છે બે ત્રણ દિવસમાં સ્થિતિ વધુ બગડશે તો મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે તેમ જાણવા મળે છે10:39 AM IST