News of Thursday, 13th June 2024
કુવૈત માં ૪૯ લોકોના મોત બાદ કેન્દ્રીય વિદેશ રાજય મંત્રી કિર્તીવર્ધનસિંહ હોસ્પિટલે ઇજાગ્રસ્તોને મળ્યા : નવી દિલ્હી, તા. ૧૩: વિદેશ રાજય મંત્રી કીર્તિવર્ધન સિંહ કુવૈત પહોંચ્યા છે અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા છે. વડાપ્ધાન નરેન્દ્રમોદી તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસે જવાના છે. જી-૭ની બેઠકમાં ભાગ લેવા તેઓ આજે ઇટાલી જશે. આ દરમિયાન વિદેશ રાજયમંત્રી કુવૈત જવા રવાના થઇ ગયા છે. આ ભયાનક આગમાં અત્યાર સુધીમાં ૪૯ લોકોના મોત થયા છે. જેમાં ૪૦ થી વધુ ભારતીયોનો સમાવેશ થાય છે.

(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
