News of Thursday, 13th June 2024
બોમ્બે હાઈકોર્ટે કરણ જોહરને રાહત આપી : "શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર" ફિલ્મની રિલીઝ પર રોક લગાવી : કોર્ટે અવલોકન કર્યું કે શીર્ષક અને ફિલ્મ પ્રમોશનમાં જોહરના નામનો ઉપયોગ અનધિકૃત રીતે પ્રથમ દૃષ્ટિએ જોહરના વ્યક્તિત્વ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
