News of Thursday, 13th June 2024
રાજકીય આલમ માં ખળભળાટ : કર્ણાટક કોર્ટે POCSO કેસમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સામે ધરપકડ વોરંટ જારી કર્યું : ધરપકડના ડરથી બી. એસ. યેદિયુરપ્પાએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ દરમિયાન, CID એ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો અને પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે વોરંટ મેળવવામાં સફળ રહી.

(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
