<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા રામોલમાં નકલી નોટો સાથે 3ની ધરપકડ : ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના : રૂપિયા 15 લાખ 30,100ની નકલી ચલણી નોટો ઝડપી : અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને નોટો આપવાના હતા : 15 લાખની નકલી નોટોના બદલામાં આરોપીઓને 5 લાખ રૂ. મળવાના હતા.

(6:03 PM IST)