News of Friday, 14th June 2024
જામનગર EPFO ના એનફોર્સમેન્ટઓફિસર એન સી નથવાણી સહિત ત્રણ વ્યક્તિ રૂપિયા 1.10 લાખની લાંચ લેતા સીબીઆઇના સંકજા માં. મીઠાપુર ની એક કંપની ના પેન્ડિંગ કામ સંબંધે રૂપિયા 1.10 લાખની માંગી હતી લાંચ.. સીબીઆઇ આજે સાંજે ગોઠવેલા છટકામાં EPFO ના અધિકારી નથવાણી અને દેવભૂમિ દ્વારકા ના કન્સલ્ટન્ટ એચ કે ભાયાણી અને તેમનો પુત્ર જય ભાયાણી પણ ઝડપાયા. સીબીઆઇએ દ્વારકા જામનગર અને રાજકોટમાં પાડ્યા દરોડા

(9:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
