<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાજકીય આલમ માં ખળભળાટ : કર્ણાટક કોર્ટે POCSO કેસમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સામે ધરપકડ વોરંટ જારી કર્યું : ધરપકડના ડરથી બી. એસ. યેદિયુરપ્પાએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ દરમિયાન, CID એ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો અને પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે વોરંટ મેળવવામાં સફળ રહી.

(9:11 AM IST)