News of Friday, 14th June 2024
પીજીવીસીએલમાં પ્રમોશનના ઓર્ડરોઃ એડી. ચીફ ઇજનેર-સુપ્રિ. ઇજનેર તથા એકઝી. ઇજનેરને બઢતી સાથે બદલી પીજીવીસીએલમાં ગઇકાલે રાત્રે સંખ્યાબંધ ઇજનેરોના બઢતી સાથે બદલીના ઓર્ડરો નીકળ્યા છે. જેમાં એડી. ચીફ ઇજનેર શ્રી આર. સી. પટેલ ચીફ ઇજનેર બન્યા છે. જયારે જુનાગઢના સુપ્રિ. ઇજનેર બી. ડી. પરમારને બઢતી સાથે એડી. ચીફ ઇજનેર-રાજકોટ, તો અંજારના એ.એસ. ચૌધરીને પ્રમોશન સાથે અંજારમાં, તેમજ બે એકઝી. ઇજનેર જે. બી. ઉપાધ્યાય, એસ. ટી. અનડાને સુપ્રિ. ઇજનેરની બઢતી સાથે મોરબી અને અંજારમાં મુકવામાં આવ્યા છેઃ જયારે મોરબીના સુપ્રિ. ઇજનેર એસ. એચ. રાઠોડની અંજાર ખાતે બદલી કરાઇ છે.

(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
