<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ફાયર એનઓસીની હેરાનગતીના વિરોધ સામે આમ આદમી પાર્ટી દ્વારા રસ્‍તા ચકકાજામ રાજકોટમાં ફાયર એનઓસીની હેરાનગતી સામે આમ આદમી પાર્ટી મેદાને : કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ : ફાયર અંગે માર્ગદર્શિકા જાહેર કરી બિનજરૂરી હેરાનગતી બંધ કરવા મ્‍યુનિસિપલ કમિશનરને રજૂઆત

(1:48 PM IST)