<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સતત ત્રીજા દિવસે ૧૫ વિદેશી સહિત સેંકડો ટુરિસ્ટો ફસાયેલા પડ્યા છે: ત્રણ દિવસમાં નવના મોત: અનેક સડકો તૂટી ગઈ, નદીમાં સમાઈ ગઈ : સિક્કિમમાં ભારે વરસાદનો કહેર: ત્રણ દિવસમાં નવ લોકોના મૃત્યુ: લાચુંગમાં ૧૨૦૦ દેશી અને ૧૫ વિદેશી ટુરીસ્ટો સતત ફસાયેલા છે. અનેક સડકો તૂટી ગઈ છે, તો અનેક સડકો નદીમાં સમાઈ ગઈ છે. ભૂસ્ખલનને લીધે મંગન જિલ્લામાં રસ્તા બંધ થવાથી સેંકડો પર્યટકો ફસાઈ ગયા છે

(11:46 PM IST)