હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 15th June 2024
ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર દિલ્હી સહિતના રાજ્યોમાં ૪૪ થી ૪૭ ડિગ્રી જેવો અતિ ભારે હિટ છવાયેલો રહ્યો* પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) માં આજે ૧૪ જૂન ૨૦૨૪ના રોજ દેશભરમાં સૌથી વધુ તાપમાન ૪૬.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે કાનપુરમાં ૪૬.૭ ડિગ્રી જેવું ભયંકર ગરમ તાપમાન રહ્યું છે. ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હીમાં વિવિધ સ્થળોએ ૪૩ થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ જેવો કાતિલ હીટ-વેવ પ્રસરેલો રહ્યો હતો.

(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
