News of Saturday, 15th June 2024
નરેન્દ્રભાઇને આવકારતા જ્યોર્જિયા મેલોની :પરસ્પર નમસ્તે કર્યા : ઇટાલી ખાતે ચાલી રહેલ ઞ્૭ સમીટમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે નમસ્કારથી મુલાકાતની શરૂઆત થઇ હતી. આ મુલાકાત વેળાની અલગ-અલગ તસ્વીરો જોઇ શકાય છે.

(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
