<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ઇમ્‍પેકટ ફી યોજનાની મુદતમાં ૬ માસનો વધારો : રાજય સરકારે અનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટેની મુદત ૬ માસ માટ લંબાવી છે. આજે આ અંગે વિધીવત હુકમ થઇ ગયો છે. પ્રર્વતમાન સંજાગોમાં હજુ ઘણા બાંધકામો અધિકૃત કરવાના બાકી છે. જુદા જુદા વિસ્તારોમાંથી આવેલી રજુઆતને સરકારે સ્વીકારી છે. ઇમ્પેકટ ફી ની મુદત ૧૭ જુને મુદત પુરી થતી હતી તે હવે ૧૬ ડીસેમબર સુધી યથાવત રહેશે : આવતા ૬ માસમાં ઈમ્પેકટ ફી યોજનાનો લાભ લેવા અરજી કરી શકાશે.

(4:16 PM IST)