<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

અમરનાથ યાત્રાના પ્રારંભ પહેલા જમ્મુ વિભાગમાં અચાનક આતંકી હુમલાઓ વધી જતા, ગૃહ મંત્રાલયમાં તાકીદની બેઠક : જમ્મુ પ્રદેશમાં આતંકીઓના સફાયા માટે કેન્દ્રનો મોટો પ્લાન. : પાટનગરમાં ગૃહ મંત્રાલય ખાતે એનએસએ અજીત ડોભાલ, જાસુસી સંસ્થા 'રો'ના વડા ઉપસ્થિત છે અને જાસુસી અહેવાલની જાણકારી ગૃહમંત્રી અમિતભાઈ શાહને આપી રહ્યા છે. : અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જમ્મુ રિજીયનમાં હાલમાં આતંકવાદી ઘટનાઓમાં ભારે વધારો થયો છે.

(11:11 AM IST)