<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર આરોપીને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈ પહોંચી : આરોપીની રાજસ્થાનના બુંદી જિલ્લાના બોરદા ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કરીને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીની રાજસ્થાનના બુંદી જિલ્લાના બોરદા ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધમકી બિશ્નોઈ ગેંગના નામે આપવામાં આવી હતી.

(4:23 PM IST)